આદિવાસી વિસ્તારમાં ૫ મી અનુસૂચિ ની અમલવારી માટે કયો પક્ષ કટિબદ્ધ ?
ભૂતકાળમાં તમામ સરકારે આદિવાસીઓના જળ-જંગલ- જમીન-સંવિધાનના અધિકારો થી વંચિત રાખી શોષણ જ કર્યું છે ત્યારે આવતી વિધાનસભા માં કયા પક્ષને ખુલ્લું સમર્થન જાહેર કરો છો ?🙏🌾🏹
@rc9092@adivasiofficial@AdivasisMatter
हमारी देशभक्ति तो इस धरती में मिल जाने के बाद भी जीवंत रहेगी हमे देशभक्ति का दिखावा करने की जरूरत नही है
लेकिन जिनके पुरखो ने आज़ादी के लिए कुछ किया नही
उन्हें जरूर जरूरत होगी देशभक्ति का दिखावा करने की #HarGharTiranga#IndiaAt75#IndependenceDay2022
PM/राष्ट्रपति ने बधाई क्यो नही दी?
जब हमने #विश्व_आदिवासी_दिवस मनाने की शुरुआत की
उस वक़्त आदिवासी बंधुआ गुलाम MP-MLA विरोध कर रहे थे
आज वही बता रहे है उनकी पार्टी पिछले 4-5सालो से #आदिवासीदिवस मना रही है
सरकार को 26-28 साल बाद मना रही है क्योकि गाँवो का आदिवासी जागृत हो रहा है
મોંઘવારી વધી એ ચૂંટાયેલા નેતાઓને ખબર જ નથી ?
પાર્લામેન્ટ નથી કે જનતા ના ટેક્સ થી ૧ રૂપિયા ભરપેટ ડીશ મળે છે.
27 રૂપિયા માં કેવી ડીશ બને જણાવો ?
શોષણ-અન્યાય કરી કુપોષણ દૂર કરવા નીકળી ભાજપ.
@Bhupendrapbjp@jitubhaiMLA@CollectorNav@DdoNavsari#Navsari
આદિવાસી સમાજના દિગ્ગજ નેતા તેમજ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંસ્થાપક શ્રી @Chhotu_Vasava જી ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...
યુવાની માં પોતાના સમાજ પર થતા અન્યાય/અત્યાચારો/શોષણ જોઇ, તલાટીની નોકરી છોડી, સમાજને રાજકીય દિશા આપી સંવિધાનીક અધિકારો મેળવા તેમજ એમના પરિવારના સંઘર્ષમયી જીવન નો ભોગ સમાજ માટે આપનાર શ્રી @Chhotu_Vasava દાદા સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ 🙏🌾🏹📘🇮🇳
જળ, જમીન જંગલ રક્ષક અને પ્રકૃતિ પુજક એવા આદિવાસી સમાજના દિગ્ગજ નેતા તેમજ ગરીબોના મજબુત અવાજ તેમજ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંસ્થાપક શ્રી છોટુભાઈ વસાવાના જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...
सामाजिक न्याय एवं साम्प्रदायिक सद्भाव के लिए संघर्षरत हमारे मित्र आदरणीय श्री @SharadYadavMP जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं आप स्वस्थ रहें,दीर्घायु हो यही प्रकृति से कामना।