કોઈ વ્યક્તિ ગમે તે પક્ષ માં માનતો હોય એ એની વ્યક્તિગત રાય છે
પરંતુ
કોઈપણ પક્ષ ક્યારેય પરિવાર થી મોટો ના હોઈ શકે . ..
તમારા અને તમારા પરિવાર ના ઉજ્જવળ ભવિષ્ય માટે ઓપસ
Ops ની લડત માં જોડાવ #restoreoldpension#NPS_OUIT_INDIA
કોઈ વ્યક્તિ ગમે તે પક્ષ માં માનતો હોય એ એની વ્યક્તિગત રાય છે
પરંતુ
કોઈપણ પક્ષ ક્યારેય પરિવાર થી મોટો ના હોઈ શકે . ..
તમારા અને તમારા પરિવાર ના ઉજ્જવળ ભવિષ્ય માટે ઓપસ
Ops ની લડત માં જોડાવ #restoreoldpension#NPS_OUIT_INDIA
આપને ઉપયોગી તેવી ઘરે બેઠા બેઠા જે જે માહિતી મળી શકે તેવી તમામ માહિતી મેળવવા માટે મારી YouTube ચેનલ *ઘરે બેઠા બેઠા* ફ્રી માં સબ્સ્ક્રાઇબ કરો.
👇🏻
https://t.co/uARPzwahGf
*QUIZBOOK*
👉🏻*ધોરણ 3 થી 8* ના તમામ વિષય
👉🏻*NMMS* પરીક્ષા તૈયારી માટે
👉🏻*વિશેષ દિન ક્વિઝ*
ના mcq પ્રશ્નો અને વિડીયો એક જ એપમાં...
Download from Play Store...
https://t.co/Zm2TGU9Bu9
*QUIZBOOK*
----------
*ધોરણ 3 થી 8* ના તમામ વિષય
*NMMS* તૈયારી માટે
*વિશેષ દિન Quiz*
ના mcq પ્રશ્નો અને વિડીયો એક જ એપમાં...
નીચે આપેલ લિંક પર ક્લિક કરી એપ ડાઉનલોડ કરો.
https://t.co/Zm2TGUrclH
🤝PTU Shihor🤝
https://t.co/ESGd6Ceanj
શિહોર તાલુકા પ્રા. શિક્ષક સંઘ દ્વારા તૈયાર કરવામાં આવેલી QUIZBOOK એપ્લિકેશન
👉🏻બાળકોની મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી ધોરણ 3 થી 8 ના તમામ વિષયો માટે કવીઝ એપ્લિકેશન
👉🏻NCERT અભ્યાસક્રમ મુજબ અનુભવી અને તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રશ્નો.
આજે સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સિહોર તાલુકાના તમામ રાષ્ટ્રપ્રેમી પ્રાથમિક શિક્ષક ભાઈઓ - બહેનોના સહયોગથી ભંડારીયાના વીર શહીદ શક્તિસિંહ ગોહિલના પરિવારને રૂપિયા 90000/- નો ચેક અર્પણ કરી વિરાંજલિ આપવામાં આવી.