Published Writer : Women’s Legal Power LawManagementEduParentingSingingNaturemotivatesHumanityRight2privacy: tell Right / Wrong Therz No Grey!RTNTapproved
@urvish2020 हर ज़र्रा चमकता है अनवार-ए-इलाही से
हर साँस ये कहती है हम हैं तो ख़ुदा भी है
सूरज में लगे धब्बा फ़ितरत के करिश्मे हैं
बुत हम को कहें काफ़िर अल्लाह की मर्ज़ी है
ता'लीम का शोर ऐसा तहज़ीब का ग़ुल इतना
बरकत जो नहीं होती निय्यत की ख़राबी है
@Bhupendrapbjp@JayantiRavi નમસ્તે! સ્ટેમ્પ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ ના રોજ બરોજ બહાર પડતા પરિપત્રો ને બહોળી પ્રસિદ્ધિ અને પ્રજાજનો ને તુરંત અદ્યતન માહિતી મળે એ માટે આ બંને વિભાગો રોજ બરોજ x ઉપર પોતાના અધ્યતન પરિપત્રો મૂકે તેવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે!
@CMOGuj સાહેબ આભાર ! પરંતુ ગ્રામીણ ક્ષેત્રો માં તલાટી અને સીટી સર્વે વચ્ચે જવાબદારી ની ફેકાફેકી થાય છે . જ્યાં સુધી બધા વિસ્તારો માં ૧૦૦./. સનદ તૈયાર ન થાય ત્યાં સુધી તલાટી સમાંતર રેકર્ડ ચાલુ રાખે અનેમહેસૂલ વસુલાત અને મિલકત વ્યવહારો ની ગામ નમૂના ન .૨ માં નોંધ ની કામગીરી ચાલુ રાખે એમ કરો
@CMOGuj Saturation Approach = સંતૃપ્તતા નો અભિગમ લખાય તો ગુજરાતી ભાષા નો ગરિમાપૂર્ણ ઉપયોગ કહેવાય ! શીર્ષ સ્થાને થી આવું ગૂંગલિશ અસ્વીકાર્ય રહે જ. સજાગતા એજ ઉપાય 🙏