માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં દેશના વિકાસમાં યોગદાન આપવાનો નાગરિકોને અવસર પ્રાપ્ત થયો હોવાનું જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
#HarGharTiranga#HarGharTirangaGuj
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સિદ્ધિઓનો ઝંડો સમગ્ર વિશ્વમાં લહેરાઇ રહ્યો હોવાનું ગૌરવ વ્યક્ત કરતા માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ.
#HarGharTiranga#HarGharTirangaGuj
તડવી અરવિંભાઈ પથારીવશ હતા.ટી.બી.થતા તેમની દવા શરુ કરી. તબિયત વધારે બગડતા હોસ્પિટલમાં Admit થવા જણાવ્યું.દર્દી Admit થવા તૈયાર ન્હોતુ,PHC ના MO દ્વારા પણ સમજુત કરીં. તેઓને Civil Hospital,Rajpipla ખાતે Admit કરતા થોડા દિવસોમા દર્દી ટેકે-ટેકે ચાલતા થઈ ગયા
#BenefitsOfScheme@CMOGuj