જિ.સુરત તા.ઓલપાડ મુળદ ગામ ખાતે 𝐓𝐁 મુક્ત ભારત અભિયાન 𝟐.𝟎 અંતર્ગત આરોગ્ય શિબિરમાં દિપક ફાઉન્ડેશન દ્વારા 107 હાઈ રિસ્ક વ્યક્તિઓના 𝐗-𝐫𝐚𝐲 કરવામાં આવ્યા, જેમાંથી અંદાજે 8 શંકાસ્પદ મળી આવ્યા, આગળની તપાસ અને સારવાર માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
@SURAT_DDO1@CDHOSURAT
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમલીડેમના દેવગઢ સબસેન્ટર ખાતે ટીબીના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓના દીપક ફાઉન્ડેશનના સહયોગથી એક્સરેની કામગીરી અને સુગર, પ્રેશર અને આંખની તપાસ પણ કરવામાં આવી,કુલ 126 લાભાર્થીઓએ લાભ લીધો.
@ddosurat@collectorsurat
સુરત જીલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ભારત સરકાર દ્વારા શરુ કરેલ Tobacco Free Youth Campaign 3.0નું સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના ઓલપાડ ગામ ખાતે આવેલ ઓધોગિક તાલીમ કેન્દ્રના ૨૫૦ જેટલા યુથ સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
@collectorsurat@SURAT_DDO1@HealthDeptGuj