સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન વ્યાપારી ઉત્પાદનની શરૂઆત સાથે ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
#SemiconHubBharat
₹7,500 કરોડથી વધુના કુલ રોકાણ સાથે વિકસાવવામાં આવેલ CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરશે ઉદ્ઘાટન.
#SemiconHubBharat
CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીના ઉદ્ઘાટનથી ભારત વિશ્વસનીય અને આત્મનિર્ભર સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરશે.
#SemiconHubBharat
ગુજરાતના સાણંદમાં શરૂ થનાર CG સેમી OSAT ફેસિલિટી દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે. આ પ્રોજેક્ટથી અદ્યતન ટેક્નોલોજી, રોજગારીની નવી તકો અને વૈશ્વિક રોકાણને પ્રોત્સાહન મળશે.
#SemiconHubBharat
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાણંદ ખાતે CG સેમી OSAT ફેસિલિટીનું ઉદ્ઘાટન દેશને આત્મનિર્ભર ટેક્નોલોજી ઇકોસિસ્ટમ તરફ આગળ ધપાવશે.
#SemiconHubBharat
જ્યાં જન્મે છે.ટેક્નોલોજી ત્યાંથી ઘડાય છે ઉજ્જવળ ભવિષ્ય સેમીકંડક્ટર ક્ષેત્રે ભારત હવે દુનિયાનું બજાર નહીં પરંતુ એક વૈશ્વિક પ્રોડક્શન પાવરહાઉસ બનશે અને આ ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરશે ગુજરાત.
#SemiconHubBharat
ગુજરાત બન્યું દેશનું સેમીકંડક્ટર હબ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરક માર્ગદર્શન હેઠળ ફુલ ₹1.20 લાખ કરોડ થી પણ વધારે નું રોકાણ મંજૂર થયેલા 12 પ્રોજેક્ટમાંથી 6 પ્રોજેક્ટ ગુજરાતમાં નવા પ્લાન્ટની શરૂઆતથી હવે ગુજરાતમાં કાર્યરત થશે 4 પ્લાન્ટ #SemiconHubBharat
ભારતના સેમિકન્ડક્ટર મિશનને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રણી ભૂમિકામાં...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 4 જુલાઈ, 2026ના રોજ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટમાં ચીપના વ્યાવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે...
#SanandSemiconLeap@CMOGuj@revenuegujarat@InfoGujarat
વૈશ્વિક રોકાણનું પ્રવેશદ્વાર: સશક્ત અને સમૃદ્ધ ગુજરાત
₹1.24 લાખ કરોડના રોકાણ અને માઇક્રોન, કેઇન્સ તથા સી.જી. સેમી જેવી વૈશ્વિક કંપનીઓ સા���ે ગુજરાત દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આપી રહ્યું છે એક નવી ઊંચાઈ...
#SanandSemiconLeap
'સેમિકન્ડક્ટર-રેડી' ગુજરાત: પ્રગતિનો નવો અધ્યાય...
સ્માર્ટ સિટી ધોલેરા અને સાણંદ જેવા ક��ન્દ્રો સાથે સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમ વિકસાવીને ગુજરાત બન્યું દેશના સેમિકન્ડક્ટર સેક્ટરનું પ્રવેશદ્વાર...
#SanandSemiconLeap
ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનતું ગુજરાત...
સેમિકન્ડક્ટર સેક્ટરમાં ₹1.24 લાખ કરોડના રોકાણ અને માઇક્રોન, કેઇન્સ અને સી.જી. સેમી જેવી વૈશ્વિક કંપનીઓ સાથે દેશના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મળી રહી છે નવી ગતિ...
#SanandSemiconLeap
ભારતના સેમિકન્ડક્ટર મિશનને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રણી ભૂમિકામાં...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 4 જુલાઈ, 2026ના રોજ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટમાં ચીપના વ્યાવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે...
#SanandSemiconLeap
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન'ને સાકાર કરતું અગ્રેસર ગુજરાત.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ���ટેલના નેતૃત્વમાં માઈક્રોન, કેન્સ અને સીજી સેમી જેવા વૈશ્વિક લીડર્સના સાણંદ ખાતે ઐતિહાસિક રોકાણ સાથે ગુજરાત બન્યું દેશનું હાઈ-ટેક
#SanandSemiconLeap