આજ રોજ ભુજ ઘટક -૧ ના કેન્દ્રો માં વિશ્વસ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી.. જેમાં બાળક ના જીવન ને સ્વસ્થ શરૂઆત માટે માત્ર સ્તનપાન માટેના સફળ ઉપાયો વિશે પરામર્શ કરવામાં આવ્યો.
વૃક્ષના વિવિધ ભાગો વિશે સમજણ આપવામાં આવી.વૃક્ષના વિવિધ ભાગોના વિવિધ ઉપયોગો વિશે માહિતગાર કરવામાં આવ્યા.આમ પૂર્વ પ્રાથમિક શિક્ષણ દ્વારા બાળકોમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે.@WCDGujarat@MinistryWCD@IcdsKutch@KutchDdo
ભુજ ઘટક ૧ ના વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે આજ રોજ જુલાઈ માસના બીજા મંગળવાર અંતર્ગત બાલતુલા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે કેન્દ્ર માં નોંધાયેલ બાળકો ના વજન ઊંચાઈ કરાયેલ. @KutchDdo@IcdsKutch@MinistryWCD@WCDGujarat
આજ રોજ આંગણવાડી પ્રવેશત્સોવ અંતર્ગત માનનીય શ્રી વિકાસસર સુંડા ips એસપીના હસ્તે આંગણવાડી બાળકોને પ્રવેશ તેમજ બાલવાટિકાના બાળકોને વિદ્યાઆરંભ ના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા @KutchDdo@IcdsKutch@WCDGujarat@MinistryWCD
ઘટક ભુજ -૧
જેસ્ઠાનગર પ્રાથમિક શાળામાં આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત માનનીય નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી વિજયાબેન પ્રજાપતિના હસ્તે આંગણવાડીના બાળકોનું પ્રવેશ તેમજ બાલવાટીકાના બાળકોને વિદ્યારંભ ના પ્રમાણપત્ર આપવામાં આવ્યા @POICDSKutch@KutchDdo@WCDGujarat@MinistryWCD
ભુજ -૧
ભારાસર કન્યા શાળા ખાતે આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
માન. જિલ્લા કલેકટરશ્રી ના હસ્તે 3 વર્ષ પૂર્ણ કરેલ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો તેમજ બાલવાટિકાના બાળકોને વિદ્યારંભ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા @WCDGujarat@MinistryWCD@KutchDdo@IcdsKutch