સાબરકાંઠા જિલ્લાના સમાહર્તા સી.જે.પટેલસાહેબશ્રી,પ્રાંત અધિકારીશ્રી,નગરપાલિકાનાં ચીફ ઓફિસરશ્રી,તાલુકા હેલ્થ ઓફિસરશ્રી સાથે મળી પ્રાંતિજમાં આવેલા મૌછા,અમલાનીમુવાડી તેમજ તપોધનફળીની મુલાકાત લીધી.અનેગામનાં લોકોને ઘરમાંરહેવા અપીલ કરવામાંઆવી.તેમજ ઉકાળો પીવા આગ્રહ કરવામાંઆવ્યો @akpstars1
આજે પ્રાંતિજ નગરમાં કોરોના નો એક પોઝિટિવ કેસ આવેલ છે તો તે વિસ્તાર માં તાત્કાલિક પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, ચીફ ઑફિસરશ્રી , તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, પોલીસ અને સંલન્ગ તમામ સ્ટાફ આવી કંટેઇન્મેન્ટ વિસ્તાર માં બેરીકેટ કરવાની તેમજ કોરન્ટાઇન કરવાની કામગીરી કરવા માં આવી .
#પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત
#latestupdates
આજ રોજ પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત ફાયર ડિપાર્ટમેન્ટ ને સાથે રાખી તમામ સાધનોની જાતે ચકાસણી કરવામાં આવી...@akpstars1@COPrantijNP@JayantiRavi
#CoronaUPDATE#LatestPost
આજરોજ પ્રાંતિજ નગરપાલિકા ના ચીફ ઓફિસર અને આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા પ્રાંતિજ વિસ્તારમાંથી મીઠાઈઓની અને ફરસાણની દુકાનો માંથી અખાદ્ય મીઠાઈ નો નાશ કરવાની કામગીરી કરવામાં આવી.@COPrantijNP@akpstars1
#TodayUpdates
આજ રોજ પીઆઈશ્રી અને ચીફ ઓફિસરશ્રી સાથે મળી ને પ્રાંતિજ બજાર ચોક પાસે ના વિસ્તાર માં વેપારીઓ ને સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે સમજ આપી.
@akpstars1@COPrantijNP
#કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા માટે પ્રાંતિજ નગરપાલિકા ધ્વારા આરોગ્ય વિભાગ ના સફાઇ કામદારો ને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ.તેમજ તેમને રાત-દિવસ ની સતત કામગીરી બદલ પ્રોત્સાહન આપવામાં આવ્યુ.સાથે સાથે પોતાનુ સ્વાસ્થ્ય જળવાય તેમાટે પણ તેઓને સમજ આપી.
@COPrantijNP@JayantiRavi
#COVID-19 UPDATE 2020
#PRANTIJNAGARPALIKA
કોરોના મહામારી સામે લડત આપવા પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્રાંતિજ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલમાં તેમજ એપીએમસી માર્કેટ પ્રાંતિજ ખાતે સેનિટાઈઝેશન ની કામગીરી હાથ ધરવામાં આવી.@narendramodi@JayantiRavi @ChiefPrantij