દહેગામ શહેરમાં સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે દહેગામ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
શિયાવાડા GIDC, બંસીધર સોસાયટી અને નવા ગાયત્રી મંદિર જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં હાઈ-કેપેસિટી ડીવોટરિંગ પંપ મૂકીને પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. જેસીબી અને સફાઈ કર્મચારીઓની મદદથી નાળાઓ ખુલ્લા કરી કચરો હટાવવાની કામગીરી ચાલુ છે.
નગરપાલિકાની વિશેષ ટીમો 24 કલાક મોનિટરિંગ કરી રહી છે. નાગરિકોની સુરક્ષા માટે તંત્ર સતત કાર્યરત છે અને કોઈપણ કટોકટીમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.
#GNR #Gandhinagar
@CMOGuj@InfoGandhinagar@JayantiRavi
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુખાકારી અને સુરક્ષા માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં પ્રિ-મોનસૂન કામગીરી શરૂ કરી દેવામાં આવ્યો છે.
ભારે વરસાદની સ્થિતિમાં પણ નગરજનોને પાણી ભરાવાની કે અન્ય કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરૂં આયોજન કરવામાં આવ્યું છે.
આ સઘન ઝુંબેશ અંતર્ગત જિલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જળસંચય તેમજ જળનિકાલ વ્યવસ્થાને સુદૃઢ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
#GNR #Gandhinagar
@CMOGuj@InfoGandhinagar@JayantiRavi
This initiative highlights sustainable waste management, resource recovery, and promotion of clean energy practices. Such models contribute towards reducing organic waste and strengthening circular economy at the local level.
#SustainableCities#CircularEconomy#CleanEnergy
From Gaushala to Gas Stove
At a campus in Gandhinagar, cow dung and kitchen waste are being effectively converted into biogas, enabling the preparation of 500+ meals daily without the use of LPG cylinders.
#SwachhBharatMission#WasteToEnergy#Biogas
શહેરી વિકાસ વિભાગના e-Nagar પોર્ટલ દ્વારા હવે તમામ મહત્ત્વની સરકારી સુવિધાઓ ઉપલબ્ધ છે તમારા આંગળીના ટેરવે. ઘરે બેઠા જ વિવિધ પ્રમાણપત્રો અને સેવાઓનો લાભ લો અને સમય બચાવો.
#eNagar#DigitalGujarat#UrbanDevelopment
શહેરી વિકાસ સાથે પર્યાવરણનું સંરક્ષણ — આ છે ગુજરાતના શહેરોની નવી ઓળખ
આધુનિક સુવિધાઓ સાથે સ્વચ્છ, હરિયાળું અને સૌ માટે સુખદ શહેર બનાવવાના પ્રયાસોમાં એક વધુ પગલું.
#UrbanDevelopment#GreenCity#SustainableCities
પાલનપુર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ₹32.92 કરોડના ખર્ચે ‘સ્ટોર્મ વોટર ડ્રેનેજ’ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ આધુનિક આયોજનથી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે.
#UrbanInfrastructure#UrbanDevelopment