"સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" અંતર્ગત તા.૧૬/૦૬/૨૦૨૬ ના રોજ બારડોલી નગરપાલિકાના આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી, SBM કર્મચારી અને સુપરવાઇઝરો દ્વારા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા ઇસમો પાસે દંડ વસૂલ કરવામાં આવ્યો.
"સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" અંતર્ગત તા.૧૨/૦૬/૨૦૨૬ ના રોજ બારડોલી નગરપાલિકાના આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી, SBM કર્મચારી અને સુપરવાઇઝર સાથે પાલિકા બજાર વિસ્તારમાં આવેલ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા ઇસમો પાસે દંડ વસૂલ કરવામાં આવ્યો.#SBMGujarat
તા. ૧૨/૦૬/૨૦૨૬ ના રોજ 98મા બારડોલી દિન તેમજ વિશ્વ પર્યાવરણ દિવસ અને "સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" કેમ્પયન અંતર્ગત બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ શિવાજી ચોક ખાતે "એક પેડ માં કે નામ" અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. "એક વૃક્ષ–અનેક પેઢીઓનું ભવિષ્ય"
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા.૧૨/૦૬/૨૬ ના રોજ ચૂંટાયેલા સભ્યશ્રી,SBM અને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા ૪ રીતે કચરાના વર્ગીકરણ, કચરો ગમે ત્યાં ન ફેંકવો તથા કચરો ન સળગાવવા અંગે ઘરે-ઘરે જઇ જન-જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.#WED2026#SwachhBharat@SwachhBharatGov@swachhbharat@moefcc
"સ્વચ્છ ગુજરાત,પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" અંતર્ગત તા.૧૧/૦૬/૨૦૨૬ના રોજ બારડોલી નગરપાલિકાના આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી,SBM કર્મચારીઅનેસુપરવાઇઝરોનીટીમ સાથે માર્કેટ બજાર વિસ્તારમાં આવેલ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા દુકાનદારો પાસેથી માલ જપ્ત કરીને દંડ વસૂલ કરવામાં આવ્યો.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા.૧૧/૦૬/૨૬ના રોજ ચૂંટાયેલા સભ્યશ્રી,SBM અને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા ૪ રીતે કચરાના વર્ગીકરણ, કચરો ગમે ત્યાં ન ફેંકવો તથા કચરો ન સળગાવવા અંગે ઘરે-ઘરે જઇ જન-જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.#WED2026#SwachhBharat@SwachhBharatGov@swachhbharat@moefcc
વિશ્વ પર્યાવરણદિવસ નિમિત્તે તા.૧૦/૦૬/૨૬ના રોજ ચૂંટાયેલા સભ્યશ્રી,સેનેટરી ઇન્સપેકટરશ્રીતેમજSBMઅનેઆરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા૪ રીતે કચરાના વર્ગીકરણ,કચરો ગમે ત્યાં ન ફેંકવો તથા કચરો ન સળગાવવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે ઘરે-ઘરેજઇજન-જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.
"સ્વચ્છ ગુજરાત,પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" અંતર્ગત તા.૦૯/૦૬/૨૦૨૬ના રોજ બારડોલી નગરપાલિકાના આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી,SBM કર્મચારીઅનેસુપરવાઇઝરોનીટીમ સાથે માર્કેટ બજાર વિસ્તારમાં આવેલ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા દુકાનદારો પાસેથી માલ જપ્ત કરીને દંડ વસૂલ કરવામાં આવ્યો.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા. ૦૯/૦૬/૨૬ ના રોજ ચૂંટાયેલા સભ્ય, સેનેટરી ઇન્સપેકટરશ્રી તેમજ SBM અને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા ૪ રીતે કચરાના વર્ગીકરણ, કચરો ગમે ત્યાં ન ફેંકવો તથા કચરો ન સળગાવવા અંગે ઘરે-ઘરે જઇ જન-જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. #WED2026#SwachhBharat@moefcc
"સ્વચ્છ ગુજરાત,પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" અંતર્ગત તા.૦૮/૦૬/૨૦૨૬ના રોજ બારડોલી નગરપાલિકાના આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી સુપરવાઇઝરોની ટીમ તેમજ SBM કર્મચારી દ્વારા માર્કેટ બજારમાં જઇ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા ઇસમો પાસે પ્લાસ્ટિક જપ્ત કરી ને દંડ વસૂલ કરવામાં આવ્યો.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા.૦૭/૦૬/૨૬અનેતા.૦૮/૦૬/૨૬ ના રોજ ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ SBM અને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા ૪ રીતે કચરાના વર્ગીકરણ, કચરો ગમે ત્યાં ન ફેંકવો તથા કચરો ન સળગાવવા અંગે ઘરે-ઘરે જઇ જન-જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ છે #WED2026#SwachhBharat@SwachhBharatGov
તા.૦૬/૦૬/૨૦૨ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસરશ્રી, પ્રમુખશ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બારડોલી વેસ્ટ પ્રોસેસિંગ સાઇટની વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. #WED2026#SwachhBharat@SwachhBharatGov,@swachhbharat,@moefcc
તા. ૦૫/૦૬/૨૦૨૬ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ આંબેડકર સર્કલ તલાવડી ખાતે "એક પેડ માં કે નામ" અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. #WED2026#SwachhBharat@SwachhBharatGov,@swachhbharat,@moefcc
4 પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત બારડોલી નગરપાલિકાની નોંધપાત્ર કામગીરી
આત્મનિર્ભર અને સશક્ત સ્ટ્રીટ વેન્ડર્સના નિર્માણ માટે બારડોલી નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ કુલ ૨૬૯૭ લોન મંજૂર કરવામાં આવી છે.
પ્રથમ લોન : ૧૬૩૨
બીજી લોન : ૭૩૪
ત્રીજી લોન : ૩૩૧
કુલ લોન : ૨૬૯૭
From Gaushala to Gas Stove
At a campus in Gandhinagar, cow dung and kitchen waste are being effectively converted into biogas, enabling the preparation of 500+ meals daily without the use of LPG cylinders.
#SwachhBharatMission#WasteToEnergy#Biogas#SustainableCities
શહેરી વિકાસ વિભાગના e-Nagar પોર્ટલ દ્વારા હવે તમામ મહત્ત્વની સરકારી સુવિધાઓ ઉપલબ્ધ છે તમારા આંગળીના ટેરવે. ઘરે બેઠા જ વિવિધ પ્રમાણપત્રો અને સેવાઓનો લાભ લો અને સમય બચાવો.
#eNagar#DigitalGujarat#UrbanDevelopment