UGC નો circular આવ્યા પછી પણ GTU કેમ ચૂપ?
UGC ના circular પ્રમાણે દરેક universityએ exam માટે onlline/offline મોડ આપવા પડશે તો GTU બંને મોડ નઈ આપે.
શું GTU પોતાને UGC થી ઉપરના સ્થાન પર છે કે પોતે UGC ના નિયમનુ પાલન નઈ કરે
@navin_sheth@abpasmitatv#gtugive2option#GtuOnlineExam
@TathyanshT क्या गजब राजनीति है हमारे देश की। कल तक जिस विश्वविद्यालय में अक्सर खुद के स्वार्थ हेतु नेताओं और कार्यकर्ताओं का छात्रों के बीच आना हुआ करता था,वही छात्र आज जब ऑनलाइन परीक्षा ��ी मांग कर रहे है,उस पर किसी का ध्यान नहीं है
#gtugive2option
#safety4students
#GtuOnlineExam
@GTUoffice દ્વારા પરિક્ષાની તારીખ જાહેર થયા બાદ વિધાર્થીઓ પર ઝોહુકુમી કરી રહી છે.જે વિધાર્થીઓ દૂર રહે છે એમને સેન્ટર ચોઇસ નો વિકલ્પ આપવામા કુલપતિ ને શું પેટ મા દૂખે છે? આજે ૨:૩૦ રજૂઆત રજીસ્ટાર ને @NSUIGujarat કરશે.
#gtuexamonline#nsui#gtugive2option