👉 વિદ્યાર્થી જીવન તથા પરીક્ષાના સમયમાં આવતા તણાવ જેવા અન્ય મુદ્દાઓ પર પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી કરશે અનોખો સંવાદ
👉 સ્પર્ધામાં ભાગ લેવા માટે https://t.co/uqTPCThv5R પર રજિસ્ટ્રેશન કરો
કાલ તારીખ 24/12/2025ના રોજ સવારે 07:00 વાગ્યે આજી -2 સિંચાઇ યોજનામાં બકેટ રીપેરીંગના કામ હેતુસર પાણી ખાલી કરવા માટે 4 ગેઇટ,6 ઇંચ ખોલવામાં આવશે જે કારણોસર નિચવાસના ગામો જેવા કે અડબાલકા,બાધી,દહીસરડા,ડુંગરકા,ગઢડા,હરીપર,ખંઢેરી,નારણકા,સખપર અને ઉકરડાને સાવચેત રહેવા જણાવવામાં આવે છે
Congratulations to Shri @AmitShah ji on becoming the longest-serving Union Home Minister in India’s history. 🇮🇳
From the historic abrogation of Article 370 to an iron-clad stance against terrorism — his tenure has been marked by unwavering resolve and decisive leadership.
The nation wishes you continued success in building #ViksitBharat.
झारखंड के पूर्व मुख्यमंत्री शिबू सोरेन जी को भावभीनी श्रद्धांजलि अर्पित की। दुख की इस घड़ी में उनके परिजनों से मिलकर अपनी संवेदनाएं व्यक्त कीं। उनका पूरा जीवन जनजातीय समाज के कल्याण के लिए समर्पित रहा, जिसके लिए वे सदैव याद किए जाएंगे।
@HemantSorenJMM@JMMKalpanaSoren
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રમુખ તરીકે બિરાજતા હતા તે હેરિટેજ ઈમારત બનશે મ્યુઝિયમ...
'મ્યુનિસિપલ કોઠા' તરીકે ઓળખાતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતેની મુખ્ય કચેરીમાં આવેલી લગભગ સો વર્ષથી વધુ જૂની હેરિટેજ બિલ્ડિંગની ₹10 કરોડના ખર્ચે કાયાપલટ કરાશે.
Congratulations to PM Shri @narendramodi Ji on being conferred with the highest civilian award of Trinidad and Tobago, 'The Order of the Republic of Trinidad & Tobago’. This is a moment of rare glory for every citizen, as it makes our PM a world leader to receive civilian honors from 25 different nations, marking Bharat's surge as a nation that the global community looks up to.
It was an honour to address the Parliament of Trinidad & Tobago. I spoke of our shared journey rooted in history, culture and the vibrant spirit of our people. I am confident that this partnership will continue to thrive in the times to come. My sincere thanks to the Members of Parliament who attended today’s address.
Delighted to meet President Christine Carla Kangaloo. Our discussions covered ways to enhance the bond between India and Trinidad & Tobago, including better economic and cultural linkages.