गुजरात के सुरेन्द्रनगर जिले में एक सड़क दुर्घटना में लोगों की मृत्यु का समाचार अत्यंत दुखद है। मैं इस दुर्घटना में अपने प्रियजनों को खोने वाले शोक संतप्त परिवारों के प्रति संवेदना व्यक्त करती हूं। घायल हुए लोगों के शीघ्र स्वस्थ होने की मैं कामना करती हूं।
@rashtrapatibhvn સમસ્ત મુંધવા પરીવાર આજે શોક માં લીન છે મારા ભગવાન માઁ આધ્યશક્તિ મહાદેવ મારા સમસ્ત પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને દિવ્યાંગ આત્માઓ ને પોતાના શ્રી ચરણો માં સ્થાન આપે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PMOIndia@narendramodi સમસ્ત મુંધવા પરીવાર આજે શોક માં લીન છે મારા ભગવાન માઁ આધ્યશક્તિ મહાદેવ મારા સમસ્ત પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને દિવ્યાંગ આત્માઓ ને પોતાના શ્રી ચરણો માં સ્થાન આપે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના: પ્રધાનમંત્રી
@narendramodi
ગુજરાતના કચ્છના રબારી લક્ષ્મણભાઈ જેમનો પાસપોર્ટ નં. V1261220 છે તેઓ નોકરી અર્થે સાઉદી અરબ માં છે. જ્યાં એક એક્સિડન્ટ કેસમાં છેલ્લા એક મહીના થી જેલમાં છે. તો ગુજરાત સરકાર આ બાબતે ભારત સરકાર સાથે સંપર્ક કરીને આ યુવાન ને મદદરૂપ બને એવી વિનંતી છે @cmoguj@Bhupendrapbjp@sanghaviharsh
Indian Passport holder V1261220 from Gujarat Name Mr. Rabari Laxmanbhai Rupabhai Work in Saudi Arabia need help and legal assistant..he is jailed there since one month in a road accident case.plz look into this matters 🙏 @MEAIndia@DrSJaishankar@IndianEmbRiyadh@SuhelAKhanIFS@AmitShah@AmitShahOffice
@SamirParmar47 તમારી ગાડી માં તો લાઈટ હતી ને..તેમાં તમે 9 ઘર માં અંધારું કરી ને નીકળી જાવ એમ થોડી ચાલે.. દરેક ચાલક ને પોતાની ગાડી પર નો કાબૂ હોવોજ જોઈએ..
દેશને પીએમની જરૂર છે, વિશ્વગુરુની નહીં
દેશને HMની જરૂર છે, ગંદી યુક્તિઓ કરનારા ચાણક્યની નહીં
દેશને મહિલા અને બાળ વિકાસ મંત્રીની જરૂર છે, ટ્રોલ મંત્રીની નહીં
દેશને સરકારની જરૂર છે, પીઆર એજન્સીની નહીં
દેશને ટીઆરપી સર્કસની નહીં પણ પ્રમાણિક મીડિયાની જરૂર છે
સાચું હોય તો retweet કરો