સદસ્યતા અભિયાન - 2024 અંતર્ગત ગુજરાત પ્રદેશ ભા.જ.પા. ના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી @CRPaatil સાહેબ ભુજ, કચ્છ પધારી રહ્યા છે. તો કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સર્વે કાર્યકર મિત્રોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે..
#SadasyataAbhiyan2024
"अबकी बार 400 पार,
फिर एक बार मोदी सरकार !"
આજે માળીયા તાલુકાના ઘાંટીલા ગામે પ્રભુ શ્રી રામ ભગવાનના મંદિરે અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે ઉપસ્થિત સૌ ગ્રામજનોએ સ્વા��ત-સત્કાર કર્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર..
આ સાથે યોજાયેલ સભામાં આગામી લોકસભા ચૂંટણી -૨૦૨૪ માં જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો...(1/1)
#AbkiBaar400Paar
#ModiKaParivar
#KutchLoksabha
દેશવિરોધી અને દેશભક્ત સરકારમાં તફાવત સ્પ���્ટ છે
રમતગમત ક્ષેત્રમાં કોંગ્રેસના કુશાસનમાં માત્ર ભ્રષ્ટાચાર જ થયો. જ્યારે ભાજપ સરકાર ખેલાડીઓની પ્રતિભાને વધુ નિખારવા ખેલો ઇન્ડિયા હેઠળ સહાય આપી રહી છે..