ટ્રાફિક પૂર્વેની કચેરીએ સ્ટેન્ડ ટુ ફરજ દરમિયાન રેલવે સ્ટેશન આગળથી પસાર થતી વખતે અચાનકથી તબિયત ખરાબ થતાં બેભાન થયેલ નાગરિકને હાજર ADI નરેન્દ્રભાઇ અને રિઝવાન ભાઈ તેમજ TRB મદારસિંહ એ CPR આપી શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ કરાવી અને અન્ય સ્ટાફ એ 108 બોલાવી તાત્કાલિક હોસ્પિટલ મોકલેલા 👇👇
#ભૂતકાળ_ના_કૌભાંડ ને ભૂલી જાઉં હવે આગળ નહીં થાય આટલી બાયંધરી પણ યોગ્ય નથી.
👉 ભવિષ્ય માં પેપર ફૂટે તો એનો ખર્ચ જે તે ફોડનાર જોડે થી વસૂલાય,વિદ્યાર્થીઓને થતો ખર્ચ પણ જે તે ગેરરીતિ આચરનારા પાસેથી વસૂલ કરવામાં આવે.
👉 ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર ને #રાજદ્રોહ જેવો ગુનો
ભરતી થી જ આપડે એક એવો #દાખલો_બેસાડીએ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને જ નહીં.
👉૨૦૧૪ થી ૨૦૨૩ સુધીની પરીક્ષાના તમામ કૌભાંડીઓ અને આરોપીઓ ને આ #કાયદા અંતર્ગત સાંકળવામાં આવે.
👉 નવો કાયદો એટલે એવું ન બને કે નવે નાકે નવી દિવાળી અને #ઘોડા_છૂટા_મુકી_તબેલાને_તાળું મારીયા જેવું ન થાય અને
અમદાવાદમાં એક હોટેલના નોકરિયાતે ચોકીદારની ક્રૂર હત્યા કરી અને તેની કોઈ પણ વિગત પોલીસ સ્ટેશનમાં હતી નહિ જેના માટે માલિક વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે. કોઈ પણ ઘરઘાટીને નોકરી પર રાખો ત્યારે તેની તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજીયાત છે. #crimefreegujarat#police#gujaratpolice