@deepakrajani123 To SRP waiting વાળા ને કેમ નહિ પ્લીઝ આ બાબતે કઈ ન્યૂઝ આપો 2016 17 ના ઉમેવારો નો સમય loksabha અને કોરોના મા પસાર થયો એમાં અમારો સુ વાંક પ્લીઝ કઈ સમાચાર આપો waiting બાબતે
પંચાયત સેવા વર્ગ-૩-નાયબ હિસાબનીશ (૩૦ જગ્યા), મુખ્ય સેવિકા (૮ જગ્યા) અને Jr. Pharmacist (૨૫ જગ્યા) સંવર્ગના વેઇટિંગ લિસ્ટ મંડળની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે.
7000 પોલીસની ભરતી માંસપ્ટેમ્બરમાં ફિઝિકલ ટેસ્ટ લેવાશે. ઉનાળા અને ચોમાસામાં ફિઝિકલ ટેસ્ટ ન થઈ શકે. ફિઝિકલ ટેસ્ટ થયા બાદ પરીક્ષા કાર્યક્રમ આગળ વધશે. રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત
તલાટીની યોજાઈ ગયેલી પરીક્ષામાં 66% હાજરી જોવા મળી. 8,64,000 ઉમેદવારોએ સંમતિ આપી હોવા છતાં પરીક્ષામાં 5, 72,000 ઉમેદવાર હાજર રહ્યા. 17 લાખથી વધુ ફોર્મ ભરાયા, સંમતિપત્ર આઠ લાખથી વધુ ઉમેદવારો આપ્યા અને હાજર રહ્યા 5,72,000.
આવતી કાલે હું મારી જિંદગી ની છેલ્લી સરકારી પરીક્ષા આપવા જઈશ.
અફસોસ છે કે ભુતકાળ માં ઘણી વખત 1-2 માર્કસ માટે મેરીટ થી દુર રહી ગયો છુ.
કાલે પરીક્ષા આપનારા દરેક મિત્રોએ આવનારા સમયમાં આવી પોસ્ટ ન કરવી પડે તેવી શુભેચ્છાઓ. ભવિષ્ય માં દરેક ને પોતાની મનગમતી નોકરી મળી જાય તેવી પ્રાથના.
@Hasmukhpatelips તમે વિદ્યાથી નુ હિત વિચારતા હોવ તો તમારો લક્ષ ઍ હોવો જોઇએ કે 8.64 લાખ વિદ્યાથી બધા જ પરીક્ષા દે આમા ગરીબ ના બાળકો દુર સેંટર ના લીધે પરીક્ષા દેવા નથી જઇ શકતા.તમારે વિદ્યાથી ભલે ઓછા આવે પણ પરીક્ષા પુરી થાય એમા ધ્યાન વધારે છે.