@GPSC_OFFICIAL ખાલી કોન્સોનન્ટ ફી ઓછી રાખો અને કેમ કે પરીક્ષા આપવા જતા હોય ત્યારે વિધાર્થીઓ ગામડામાંથી છેક મેગા સિટીમાં જાય છે (ગરીબ મધ્યમ વર્ગ માટે ખર્ચ બાબત) થોડું ગહન ચિંતન કરો માનનીય સાહેબ.
વિરોધ નથી ખાલી લાગણીની વાત કરું છું જિલ્લામાં હોય તો સમય અને પૈસા એ બહુ ન બગડે તે માટે એક Request..🙏🏻
@GPSC_OFFICIAL Consent Fee લેવાનું બંધ કરો અથવા તો 100 રૂપિયા કરો કોઈ જોડે તો એટલા પણ નથી હોતા મે.સાહેબશ્રી..
જેને પરીક્ષા આપવી હોય એતો ખૂબ દૂર જિલ્લા બહાર હોય એ પણ પરીક્ષા દેવા જાય જ છે..
ભલેને જવા માટે ખર્ચ વધુ થાય બસ થી લઈને રિક્ષાના ભાડા સુધી..
જિલ્લામાં હોય તો પરવડે સાહેબ થોડું પરવડે કોઈને
તા.૨૬-૨૭/૫/૨૪ના રોજ ગોઘરા શહેરમાં આવેલ ગેમઝોન, મોલ, મલ્ટીપ્લેક્ષ, સિનેમાગૃહની મહેસુલ, નગરપાલિકા, પોલીસ તથા MGVCLની સંયુકત ટીમ ઘ્વારા તપાસ હાથ ઘરી,તપાસ દરમ્યાન ઘ્યાને આવેલ ક્ષતિઓની તાત્કાલિક પુર્તતા કરવા સબંઘિતોને સુચના આપવામાં આવી @CollectorGodhra@GogPanchmahal@PravinsinghJai2