તા.૧૦/૯/૨૫ના રોજ કાલોલ તાલુકાના દેલોલ ગામની મુલાકાત લઇ,ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારીશ્રીઓને નિકાલ કરવા સૂચના આપી તથા તલાટી કમ મંત્રીશ્રીના એપેન્ડીક્ષ-એ ફોર્મ ભર્યુ રેકર્ડ અદ્યતન કરવા જરૂરી સુચના આપી. @CMOGuj@JayantiRavi@CollectorGodhra
તા.૩૦/૦૭/૨૦૨૫ના રોજ રીંછીયા, તા.કાલોલ ખાતે મહેસુલ,પોલીસ તથા નાશાબંઘી વિભાગની હાજરીમાં કાલોલ,વેજલપુર પોલીસ સ્ટેશનના ૫૧ ગુન્હામાં પકડાયેલ કુલ વિદેશી દારૂ બોટલ નંગ ૩૧,૮૮૮, કિમંત રૂા.૬૬,૬૪,૪૫૯/- નો નાશ કરવાની કામગીરી કરવામાં આવી. @CMOGuj@JayantiRavi@CollectorGodhra
તા.૧૬/૭/૨૫ના રોજ ગોઘરા તાલુકાના મહુલીયા ગામની મુલાકાત લઇ,ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારીશ્રીઓને નિકાલ કરવા સૂચના આપી તથા પ્રા.શાળામાં મ.ભો.યો.અન્વયે બાળકોને આ૫વામાં આવતા ભોજન તથા ત.ક.મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી. @CMOGuj@JayantiRavi@CollectorGodhra
તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ કાલોલ તાલુકાના દેરોલગામની મુલાકાત લઇ, ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારીશ્રીઓને સત્વરે નિકાલ કરવા સૂચના આપી તથા ત.ક.મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી. @CMOGuj@JayantiRavi@CollectorGodhra
તા.૨/૭/૨૦૨૫ના રોજ ગોઘરા તાલુકાના કોટડા ગામની મુલાકાત લઇ,ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારીશ્રીઓને સત્વરે નિકાલ કરવા સૂચના આપી તથા પ્રા.શાળાના મ.ભો.યો.અન્વયે બાળકોને આ૫વામાં આવતા ભોજન તથા ત.ક.મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી.@CMOGuj@JayantiRavi@CollectorGodhra
તા.૨૮/૦૫/૨૦૨૫ના રોજ કાલોલ તાલુકાના ખરસાલીયા ગામની મુલાકાત લઇ, ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને તેનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી. @CMOGuj@JayantiRavi@CollectorGodhra
તા.૧૪/૦૫/૨૫ના રોજ ગોઘરા તાલુકાના તાજપુર(છીપા) ગામની મુલાકાત લઇ, ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારી/કર્મચારીશ્રીઓને તેનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી અને ગામ દફતર તપાસણી, ગામની પ્રાથમિક શાળા તથા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીઘી. @CMOGuj@JayantiRavi@CollectorGodhra
તા.૯/૫/૨૫ના રોજ ગોઘરા/કાલોલ તાલુકાના સબંઘિત અઘિકારીશ્રીઓ સાથે પ્રિ-મોનસૂન બેઠક યોજી પુર્વ આયોજન માટે જરૂરી કામગીરી હાથ ઘરવા સુચનાઓ આપી તેમજ યુઘ્ઘની સંભાવનાને અનુલક્ષીને બ્લેક આઉટ સમયે સાવચેતીના પગલે મોકડ્રીલ અંગે ચર્ચા કરી જરૂરી સુચનાઓ આપી. @CMOGuj@JayantiRavi@CollectorGodhra
તા.૧૬/૦૪/૨૦૨૫ના રોજ ગોઘરા તાલુકાના વણાંકપુર ગામની મુલાકાત લઇ, ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારી/કર્મચારીશ્રીઓને તેનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી અને ગામ દફતર તપાસણી, ગામની પ્રાથમિક શાળા તથા MDM કેન્દ્રની મુલાકાત લીઘી. @CMOGuj@JayantiRavi@CollectorGodhra
તા.૦૨/૦૪/૨૦૨૫ના રોજ મામ.શ્રી, ગોઘરા(ગ્રામ્ય) તથા અન્ય તાલુકા સંકલનના અઘિકારશ્રીઓને સાથે રાખી ગોઘરા તાલુકાના વિંઝોલ ગામની મુલાકાત લઇ ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારી/કર્મચારીશ્રીઓને તેનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી. @CMOGuj@JayantiRavi@CollectorGodhra
કાલોલ તાલુકાના પ્રવાસ દરમ્યાન મોજે - સણસોલીના ગ્રામ પંચાયત ભવનની મુલાકાત લઈ તલાટી સામાન્ય દફતર તપાસણી કરી નિભાવવાના તમામ રજીસ્ટર તથા VCE ની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj@kuberdindor@JayantiRavi@rmanjhu@revenuegujarat
તા.૨૧/૩/૨૫ના રોજ કાલોલ તાલુકાના કંડાચ ગામની મુલાકાત લઇ, ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારી/કર્મચારીશ્રીઓને તેનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી તથા કાલોલ તા.પં.કચેરી ખાતે તાલુકા સંકલનની બેઠક યોજી જરૂરી સમીક્ષા હાથ ઘરવામાં આવી. @CMOGuj@JayantiRavi@CollectorGodhra
તા.૧૮/૩/૨૫ના રોજ રીંછીયા, તા.કાલોલ ખાતે મહેસુલ,પોલીસ તથા નાશાબંઘી વિભાગની હાજરીમાં કાલોલ,વેજલપુર તથા ગોઘરા રેલ્વે પોલીસ સ્ટેશનના ૧૨૯ ગુન્હામાં પકડાયેલ કુલ વિદેશી દારૂ બોટલ નંગ ૫૫૭૮૩, કિમંત રૂા.૬૫,૯૫,૮૪૯/- નો નાશ કરવાની કામગીરી કરવામાં આવી. @CMOGuj@JayantiRavi@CollectorGodhra
એક જાગૃત ગ્રાહક હંમેશા ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ માટે આગ્રહી હોય છે. પ્રત્યેક પ્રોડક્ટ અને સર્વિસ જો સરકારના ગુણવત્તાના માપદંડો માટેના નિયમાનુસાર હોય ત્યારે જ રાજ્ય અને દેશ વિશ્વસ્તરે સ્પર્ધામાં ટકી શકે છે.
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે એક ગ્રાહક તરીકે પોતાના અધિકારો પ્રત્યે સજાગ બની ગુણવત્તાસભર ઉત્પાદનો અને સેવાઓ માટેનો આગ્રહ રાખીએ અને દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપીએ.