જો જો હો કોઈ રહી ના જાય🏃
👉🏻આ વખતે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈને જરૂર થી ફિક્સ પગાર દૂર થશે એવી પ્રાર્થના સાથે સર્વ સહ કર્મચારીઓને પધારવા ભાવ ભર્યું નિમંત્રણ💐
👉🏻તા.૬/૯/૨૩,બુધવાર
👉🏻 સ્થળ : સેકટર-૮,સરકારી આવાસ,ગાંધીનગર
👉🏻સમય : સવારે ૯:૪૫થી ૧૦:૩૦
#Remove_Fix_Pay_Gujarat
પોણા બે દાયકાથી ગુજરાતમા એવી પેઢી તૈયાર થઈ રહી છે કે જે સરકારી સેવામા આવ્યા પછી Child Planning કરવાનુ પાંચ વર્ષ સુધી ટાળે છે !
આશા રાખીએ ૩૭૦ની કલમ હટાવનાર ડબલ એન્જિન સરકાર #ફિક્સવેતન નીતિ હટાવી સમાન કામ-સમાન વેતનના સિધ્ધાંતને અપનાવશે. જેથી ગુજરાતનો Happiness Indexની ગતિ ઉપર વધે !
ફિક્સ પગારની શોષિત નીતિ દૂર કરવા ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી ને રક્ષાબંધનનાં પવિત્ર ત્યોહાર નિમિતે રાખડી મોકલી ફિક્સ પગાર ની નીતિ દૂર કરવા રજૂઆત #fix_pay
मणिपुर की जिन दो बेटियों के साथ बर्बरता की गई मैं उनके परिवारों से मिली। एक लड़की के पति ने फौजी रहते हुए देश की सीमाओं की रक्षा करी। उन्होंने मुझे बोला कि अब तक उनसे मिलने तक कोई नहीं आया है, मैं उनके पास पहुँचने वाली पहली हूँ। दूसरी लड़की की माँ से भी मुलाक़ात हुई। जब मैं यहाँ बिना सुरक्षा पहुँच सकती हूँ तो अब तक सीएम या बाक़ी प्रशासन क्यों नहीं आया ?
@nidhirpatel6 ભારતના 2-3 રાજ્યોને બાદ કરતાં ગરીબ રાજ્યોમાં પણ આ FIX PAY ની નીતિ અમલમાં નથી જ્યારે દેશના વિકસિત એવા ગુજરાત રાજ્યમાં વર્ષોથી આ શોષણભરી અને અન્યાયી નીતિ અમલમાં છે!
ખરેખર આ બાબત પર સરકારે હવે વિચાર કરવાનો સમય પાકી ગયો છે!
@CMOGuj@BJP4Gujarat#justice_fix_pay_employees_gujarat
@nidhirpatel6 ફિક્સ કર્મચારીઓ માટે સરકારે કાંઈ વિચારવું જોઈએ.છેલ્લાં 6 વર્ષ થી એક જ પગારમાં 19950/- છે.અત્યાર હાલની પરિસ્થિતિમાં આટલા પગારમાં પરવડે તેમ નથી.
#Remove_Fix_Pay_Gujarat
@nidhirpatel6 ફિક્સ પગાર ના વર્ગ ૩ ના કર્મચારીઓને આટલી મોંઘવારીમાં પણ 19750/- માં પોતાના પરિવાર અને છોકરાઓ નું ભરણપોષણ અને તેમના અભ્યાસ માટે એટલો પગાર યોગ્ય નથી .
છેલ્લાં 7 વર્ષથી પગાર વધારો નથી કર્યો. @CMOGuj ને નમ્ર અપીલ છે કે #Remove_Fix_Pay_Gujarat લાગુ કરી ને ન્યાય આપે .
अपनी पूरी ज़िंदगी मैं एक्टिविस्ट रही हूँ। जो आज मणिपुर में हो रहा है वे बेहद डराने वाला है और मेरा ज़मीर मुझे दिल्ली बैठकर सिर्फ़ ट्वीट करने की इजाज़त नहीं देता। मैंने मणिपुर जाकर पीड़िताओं से मिलने का फ़ैसला किया है। इस संदर्भ में मणिपुर DGP को पत्र लिखा है। हम वहाँ जाकर पीड़िताओं से मिलकर फैक्ट फाइंडिंग रिपोर्ट सरकार को देंगे।
मणिपुर की घटना ने पूरे देश की आत्मा को झकझोर दिया है।
देश के प्रधानमंत्री को आगे आना होगा, चुप रहने से काम नहीं चलेगा। मणिपुर में शांति बहाल करनी होगी।
FIX PAY के कर्मचारी भी राज्य सरकार के स्थायी कर्मचारियों की तरह प्रतिदिन अपनी जिम्मेदारियां निभा रहे हैं, फिर भी इनके साथ इतना अन्याय क्यों?! हमें समझ नहीं आता है कि राज्य सरकार इन कर्मचारियों के प्रति इतना भेदभावपूर्ण व्यवहार क्यों कर रही है!?
@CMOGuj#Remove_Fix_Pay_Gujarat
18-01-2017 से अब तक राज्य में 7वें वेतन आयोग के D.A और अन्य भत्तों में 34% की वृद्धि से स्थायी कर्मचारियों का वेतन 20 से 22 हजार तक बढ़ गया है जबकि FIX PAY वाले 6.5 वर्ष से केवल 19750/- के वेतन में गुजारा कर रहे हैं!!!
@CMOGuj@PMOIndia#Remove_Fix_Pay_Gujarat
માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના હોય ત્યારે આટલા લાંબા સમયની ફિક્સપગારની નીતિ માનનીય નરેન્દ્રમોદી સાહેબને નહિ જ ગમતી હોય એવી આશા ગુજરાતના કર્મચારીઓ રાખી રહ્યા છે તેથી રાજ્ય સરકાર આ બાબત પર ધ્યાન આપે એવી આશા
@CMOGuj@Bhupendrapbjp@CRPaatil@BJP4Gujarat#Remove_Fix_Pay_Gujarat
18-01-2017 થી આજ દિન સુધી મોંઘવારીમાં બે થી ત્રણ ગણો વધારો થયો.
પ્રવાસીની જગ્યાએ લાવવામાં આવેલ જ્ઞાનસહાયકોના પગારમાં 45 થી 100% નો વધારો.
ધારાસભ્યના પગારમાં 40% નો વધારો.
જ્યારે FIX PAY ના કર્મચારીઓના પગારમાં 20% વધારાની વિચારણા !!!!
🍭🍭🍭🍭🍭🍭
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj