ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા @Deepikasardava જી ના માર્ગદર્શન મુજબ સુરત શહેરના મહિલા મોરચાના પ્રમુખ શિલાબેન તારાપરા એ સખી મંડળની બહેનો સાથે મુલાકાત કરી ચાય પે ચર્ચા કરી, અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી.
@BJPMahilaMorcha
अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं।
मेरा सौभाग्य है कि मैं भी इस पुण्य अवसर का साक्षी बनूंगा।
प्रभु ने मुझे प्राण प्रतिष्ठा के दौरान, सभी भारतवासियों का प्रतिनिधित्व करने का निमित्त बनाया है।
इसे ध्यान में रखते हुए मैं आज से 11 दिन का विशेष अनुष्ठान आरंभ ��र रहा हूं।
मैं आप सभी जनता-जनार्दन से आशीर्वाद का आकांक्षी हूं।
इस समय, अपनी भावनाओं को शब्दों में कह पाना बहुत मुश्किल है, लेकिन मैंने अपनी तरफ से एक प्रयास किया है…
https://t.co/HfRQMiMasw
ગુજરાતમાં 1.5 મિલિયન MSMEs વિકસી રહ્યા છે, ઝીરો ડિફેક્ટ ઝીરો ઈફેક્ટ સાથે આપણુ�� રાજ્ય પ્રથમ ક્રમાંકે છે. તે આપણાં ગુજરાતની ઈકોસિસ્ટમને બૂસ્ટ કરે છે. વિકાસ મોડેલ ગુજરાત @2047 વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં અગ્રેસર બનશે.
#VibrantGujaratGlobalSummit
આજ રોજ મધ્ય ઝોનની કમલ મિત્ર પ્રશિક્ષણ અને આગામી કાર્યક્રમઅનુલક્ષી એક દિવસીય પ્રશિક્ષણના વર્ગ નુ મ.મો. પ્રદેશ અધ્યક્ષા શ્રીમતી @Deepikasardava જી ની અધ્યક્ષતામાં આણંદ ખાતે આયોજન કરવામાં આવ્યુ.અપેક્ષિત બહેનોએ હાજર રહી આગામી કાર્યક્રમો અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું.
@BJPMahilaMorcha
After first all girls Sainik School, an all-girl band from the North East to take part in NCC Republic Day Camp 2024. Total 907 girls from across the country taking part in the month-long camp.
#NewIndia#AmritKaal
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના ખંભાત ખાતે યોજાયેલ યુવતી સંમેલનમાં ઉ��સ્થિત રહી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા અને મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સ્ત્રી (૧/૩)