@nidhirpatel6@grok TCS હવે SSC પરીક્ષાઓ માટેનું વિશિષ્ટ ઠેકેદાર નહીં હોય, જેના કારણે કંપનીએ તેના અંદાજે 2% કર્મચારીઓને ફરજમુક્�� કર્યા છે.
આ છટણી અંગે આપેલા અન્ય તમામ કારણો એટલી જ પ્રમાણભૂતતા ધરાવે છે જેટલી જગદીપ ધનખડ દ્વારા આપેલી આરોગ્ય સભંધી રાજીનામાની બાબત.
What a beautiful and inspiring story to read from #Gujarat.
A young IPS probationary officer showing empathy and acumen ended a 12-year exile of 29 tribal families in Banaskantha’s Pipodar village.
Gujarat govt & NGOs backed the effort. A case of empathy-led policing.
#TribalRights #PoliceReforms
જનતા નગર ખાતે જ્યાં અગાઉ ત્રણ રસ્તા હતા ત્યાં નવા ખોલાયેલા રસ્તા કારણે હવે ચાર રસ્તા થઈ ગયા છે. એરો દિશામાં ટ્રાફિક સિગ્નલ ન હોવાથી લોકો મન ફાવે એ રીતે રસ્તો ક્રોસ કરે છે અને અકસ્માતનો ભય છે, તેથી વહેલી તકે ટ્રાફિક સિગ્નલ મૂકવા વિનંતી.
Cc : @AhmedabadPolice@GujaratPolice
My question is: Since securing a government job requires surpassing intense competition, it means that a person is more capable than many others. So, after getting the job, does their ability to work and think decline, resulting in such poor performance?
Never a dull day. 🤪
Officials hurriedly build wall on #gambhirabridge , forget vehicle behind it including their own.
Now they have to tear it down to construct new one.
@PMvasavada@MetroGMRC થોડા મહિનાઓ પેહલા 2 બેન એસ્કેલેટર પર થી પડી ગયા હતા, બંને બહેનો ને સ્ટેશન પર જ બેસાડી પ્રાથમિક સારવાર આપી, અને જો વધુ ઇજા થઇ હોય તો સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાની ભલામણ કરી હતી, ખરેખર આ બાબતે મેટ્રો ની કામગીરી પ્રશંશનીય છે.
@JournoJayesh પાર્કિંગ ના નામે બધે કટકી જ મારે છે.
કાલુપુર રેલ્વે સ્ટેશન પર 2 વ્હીલર પાર્કિંગ ના 15 રૂપિયા પર્ચી પર લખેલા છે, પણ લે છે 20 રૂપિયા. કોઈ ધ્યાન થી જોતું નથી, આ તો મેં જોયું ને જતી વખતે 5 રૂપિયા પાછા લીધા. પણ કેટલી સફાઈ થી લૂંટ મચાવી રાખી છે.
@AdityaRajKaul@ReuvenAzar Has the issue of posting the wrong map of India by Israel been raised in this?
The surprising thing is that Israel could have deleted the posted map and posted a new one but it did not do so.
The people of India should also not blindly support Israel.
A battery in an electric vehicle is designed to supply current within a specific range. However, under overload conditions, the battery may deliver more current than intended, causing it to overheat and potentially catch fire.
@kumarmanish9 The corruption that happens in the municipal corporation is not even happening in the police. Not a single file can progress without money.
@KarnavatiSpeaks બાઈક ટેક્સી આવે તો આમને નુકસાન થાય પણ જો રિક્ષા ચાલકો ના કારણે સામાન્ય માણસ નું નુકસાન થાય તો ચાલે?
અને રેલવે સ્ટેશન પર અ��ાણ્યા/બહાર ના વ્યકિત ને કેવું લૂંટે છે, મને 2 કિલોમીટર ના 600 ₹ કીધા આ તો ગૂગલ મેપ ના કારણે લૂંટતા બચી ગયો.