अमीर बनाम गरीब…एक ने सिर्फ़ एक शब्द कहा,
और उस एक शब्द में पूरी ज़िंदगी का फ़र्क़ कह गया।
पैसा जेब में हो तो आवाज़ सुनी जाती है,
और मजबूरी हो तो ख़ामोशी भी अनसुनी कर दी जाती है। 💔
गोडसे को लगा कि गांधी राष्ट्रभक्त नहीं है, मैं ज्यादा राष्ट्रभक्त हूँ बस इसलिये गोडसे नें गांधी को गोली से उडा दिया...
उस वक़्त भी यहीं था और आज भी यही है इनका, किसी की राष्ट्रभक्ति तय करने का तरीका और यही है इनकी समझ !
इनका राष्ट्र कल्पना का राष्ट्र है, कोई सचमुच का देश नहीं।
Ex Indian Prime Minister Dr. Manmohan Singh ji addressed the US Congress in 2005.
See his aura, the full house welcomed him with a standing ovation.
#ManmohanSingh
આપણે નાનપણથી ભૂગોળના પુસ્તકોમાં વાંચતા આવ્યા છીએ કે ભારતની જૂની અને પવિત્ર નદી ગંગા છે.
વાત ખોટી પણ નથી.
પણ જો તમે જમીનના પેટાળ અને સમયના હિસાબ-કિતાબમાં ઊંડા ઉતરો, તો એક સાવ અલગ જ હકીકત સામે આવે છે.
એ હકીકત એટલે,
નર્મદા.
એક એવી નદી, જેના કિનારે પૃથ્વીના કરોડો વર્ષ જૂના રહસ્યો આજે પણ જીવંત છે.
👇🧵(1/10)
ગિરનાર પર ચડ્યા છો ક્યારેય?
હજારો પગથિયાં ચઢતા ચઢતા એક ક્ષણ એવી આવે, જ્યારે પાછળ વળીને જુઓ તો આખું જૂનાગઢ દેખાય.
પણ ક્યારેય વિચાર્યું છે?
આ પર્વત પર માણસ પહોંચ્યો એ પહેલાં અહીં શું હતું?
મંદિરો નહોતાં.
યાત્રાળુઓ નહોતા.
ઇતિહાસ નહોતો.
કારણ કે ગિરનારની ગાથા લગભગ 6.6 કરોડ વર્ષ જૂની ભૂગર્ભીય ઘટનાથી શરૂ થાય છે.
આ સમયગાળામાં અહીં જ્વાળામુખીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી મેગ્મેટિક પ્રક્રિયાઓથી વિવિધ પ્રકારના આગ્નેય ખડકો રચાયા.
આજે ગિરનારના પથ્થરોમાં આ પ્રાચીન ભૂગર્ભીય પ્રક્રિયાના પુરાવા જોવા મળે છે. સંશોધન તેને Deccan Large Igneous Province સાથે જોડે છે.
એટલે ગિરનારને જોવો એટલે માત્ર એક પર્વતને જોવો નહીં.
એ પૃથ્વીના અત્યંત પ્રાચીન અધ્યાયને જોવો છે.
પણ ગિરનારની વાર્તા અહીં અટકતી નથી.
કારણ કે લાખો વર્ષ પછી…
માણસ આવ્યો.
(1/5) 🧵 #Girnar
One Indian scientist has successfully prepared AI model which all big companies of the world could not do.
Please watch this video and understand how he could achieve it