કાર્યાલય આદેશ :
સામાજીક એકતા જાગૃતિ મિશન, ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની સામાન્ય ચુંટણી માં નીચે મુજબ ના નામ વાળા એડવોકેટ ને સમર્થન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. સંગઠન ના તમામ કાર્યકર્તાઓએ નોંધ લેવા વિનંતી છે.
सामाजिक एकता जागृति मिशन एवं समस्त आदीवासी समुदाय द्वारा आयोजित आदीवासी चिंतन शिविर में साबरकांठा के लोगों ने बड़ी संख्या में उपस्थित रहकर कार्यक्रम को सफल बनाया, यह कार्यक्रम में आदीवासी समुदाय के विधायक और सांसद भी उपस्थित रहे थे।
सामाजिक एकता जागृति मिशन एवं समस्त आदीवासी समुदाय द्वारा आयोजित जयपालसिंह मुंडा जन्मजयंति महोत्सव के कार्यक्रम में साबरकांठा के लोगों ने बड़ी संख्या में उपस्थित रहकर कार्यक्रम को सफल बनाया। मरांग गोमके जयपालसिंह मुंडा को भारत रत्न मिले, यह हमारी माँग है।
जय भारत
સામાજીક એકતા જાગૃતિ મિશન અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા છોટાઉદેપુર ના વીરપુર ખાતે ‘બાબા પિઠોરા આદિવાસી ઈંદ’ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ, જેમાં આદિવાસી સમુદાય ના લોકો ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
વર્ગ ૪ ની કાયમી ભરતી થાય અને જે લોકો નોકરી કરે છે તેમને લઘુતમ વેતન મળે તે માટે ��ડોદરા મહાનગર પાલિકા માં રજુઆત કરવા ગયા તો ત્યાં ના અધિકારીઓ એ સરકારી કચેરી ને તાળું મારી દીધું. શું આ દેશ લોકશાહી છે ???
राष्ट्र निर्माता डॉ. भीमराव आंबेडकर द्वारा वंचित समुदाय के उत्थान के लिए अंतिम साँस तक संघर्ष करने के ��ंबंध में किए गए संकल्प के १०७ साल पुर्ण होने के अवसर पर सामाजिक एकता जागृति मिशन द्वारा डॉ. आंबेडकर प्रतिमा अनावरण समारोह गुजरात के ��नासकांठा में आयोजित किया गया है।
भारत के ७८वें स्वतंत्रता दिवस के अवसर पर सभी देशवासियों को हार्दिक बधाई एवं शुभकामनाएँ, हमारे देश की आज़ादी के लिए अपना सर्वोच्च बलिदान देने वाले सभी शहीदों को नमन।
जय भारत
अनुसूचित जाति और अनुसूचित जनजाति के आरक्षण के संबंध में सर्वोच्च न्यायालय द्वारा दिए गए ���़ैसले की समीक्षा हेतु गुजरात का राज्य स्तरीय महा संमेलन 11 अगस्त और रविवार को राजधानी गांधीनगर में आयोजित किया गया है, जिसमें ज़्यादा से ज़्यादा संख्या में उपस्थित रहने के लिए सभी को अपील है।
સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજકશ્રી એડવોકેટ કેવલસિંહ રાઠોડ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગીર સોમનાથ ના પ્રજાજનો વતી રજુઆત કરવામાં આવેલ, જેના પગલે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સદર ડિમોલેશન ની કાર્યવાહી પર સ્ટે આપવામાં આવ્યો.
Heartiest Congratulations and best wishes to Mr @ChiragParikh_ for being appointed as a national co-convenor of Samajik Ekta Jagruti Mission, the great movement of social change.
सामाजिक एकता जागृति मिशन की राष्ट्रीय कार्यकारिणी समिति की बैठक सर्किट हाउस गांधीनगर में आयोजित की गई थी, नई कार्यकारिणी का गठन किया गया, जिसमें सर्व समाज के सभी पदाधिकारियोंने उपस्थित रहकर राष्ट्र हित में काम करने का संकल्प किया।
जय भारत