@Joshi1Mitali અરે બેન આ રાજકોટ નિવાસી નથી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિસળીયા ગામના રહેવાસી છે અને આમનું પૂરું નામ બાંભણિયા પરેશભાઈ વીરાભાઇ છે . અને આર્મી ની ફરજ બજાવતા જ્યારે તેઓ ઘરે આવ્યા હતા ત્યારે તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અને લગભગ ત્રણથી પાંચ વર્ષ આજુબાજુ સમય પહેલા ....