સુરતના અબ્રામા તાલુકાના જનસેવા કેન્દ્ર ખાતે આવેલ અરજદારશ્રીઓને “સુગમ ડિજિટલ ગુજરાત” પોર્ટલનો ઉપયોગ કરવાની સમજ આપી અને હવેથી “સુગમ ડિજિટલ ગુજરાત” પોર્ટલ મારફત વિવિધ ઓનલાઈન સેવાઓ અને યોજનાઓનો લાભ લેવા માહિતગાર કરવામાં આવ્યા.
#digitalgujarat#sugamgujarat#governmentservices
શિક્ષણની સાથે, સ્વસ્થ અને તંદુરસ્ત ભવિષ્યનું નિર્માણ...!!‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અંતર્ગત રાજ્યના 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યું છે શિક્ષણની સાથે પોષણ...
#GoodGovernanceGuj#GoodGovernanceSUR
Earlier today, had a wonderful meeting with Ms. Lauren Dreyer, Vice President, Starlink Business Operations.
We explored emerging possibilities in advanced connectivity, digital expansion, cloud integration, and AI-enabled solutions for public services.
The exchange offered forward-looking ideas that can further empower India’s digital ecosystem and enhance technology-led governance.
@LaurenDreyer
આણંદનું ધુવારણ બનશે ડિજિટલ કનેક્ટિવિટીનું કેન્દ્ર: હાઇપર સ્કેલ ડેટા સેન્ટર સાથે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં થશે વૃદ્ધિ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર, ગિફ્ટ સિટી અને હેનોક્સ આઈ.ટી. એન્ડ ડેટા સેન્ટર્સ વચ્ચે ₹1317 કરોડના કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS) પ્રોજેક્ટ માટે MoU; 1300થી વધુ રોજગારીની તકોનું થશે સર્જન...
આણંદ જિલ્લાના ધુવારણ ખાતે આકાર પામનાર આ સેન્ટર ભારત અને ગ્લોબલ ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે મહત્ત્વપૂર્ણ મોડલ તરીકે કાર્ય કરશે; ઝડપી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મળતા AI, મશીન લર્નિંગ, અને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ્સના વિકાસને વેગ મળશે, જેથી દેશની ડિજિટલ ઇન્ડિપેન્ડન્સી કેપેસિટી સુદૃઢ થશે...
#artificial_intelligence #Gujarat #AI
ગુજરાતના તાલુકાઓ આયોજનબદ્ધ રીતે ઝડપી વિકાસ સાધી શકે અને વિકસિત ગુજરાતની યાત્રામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી શકે તેવો રાજ્ય સરકારનો અભિગમ છે.
આ ઉદ્દેશ્ય સાથે, રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
જે અનુસાર, કદવાલ, ઉકાઈ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોધર, નાનાપોંઢાને વિકા���શીલ તાલુકા જાહેર કરવામાં આવ્યા છે.
આ વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક રૂ. 2 કરોડ અને 'આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT)' અન્વયે વાર્ષિક રૂ. 1 કરોડ મળીને કુલ રૂ. 3 કરોડની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે.
તાલુકાઓ લાંબા અને ટૂંકા ગાળાના લક્ષ્યોનું સુઆયોજન કરીને ઝડપથી લક્ષ્યપૂર્તિ કરી શકે, તેવો આપણો અભિગમ રહેશે.
A significant stride in India’s space sector…
The successful LVM3-M6 launch, placing the heaviest satellite ever launched from Indian soil, the spacecraft of USA, BlueBird Block-2, into its intended orbit, marks a proud milestone in India’s space journey.
It strengthens India’s heavy-lift launch capability and reinforces our growing role in the global commercial launch market.
This is also reflective of our efforts towards an Aatmanirbhar Bharat. Congratulations to our hardworking space scientists and engineers.
India continues to soar higher in the world of space!
@isro
અટલ નેતૃત્વ, અવિરત વિકાસ
અત્યાધુનિક ટેકનોલૉજીના માધ્યમથી મહેસૂલી સેવાઓને વધુ સરળ અને અસરકારક બનાવવાનો સંકલ્પ એ જ સાચું સુશાસન.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી સેવાઓના ડિજિટાઇઝેશન અને ઓનલાઈન પ્રક્રિયાન�� કારણે સામાન્યજનનું જીવન બન્યું વધુ સરળ અને સુખમય.
#GoodGovernanceGuj
સુશાસન એટલે નાગરિકોના આરોગ્ય સુખાકારી માટેની પ્રતિબદ્ધતા...
ગુજરાત સરકાર દ્વારા PMJAY-MA યોજના અંતર્ગત નાગરિકોને મળી રહી છે ₹10 લાખ સુધીની નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ.@collectorsurat#GoodGovernanceGuj#GoodGovernanceSUR
કોઈ પણ લાયક મતદાર વંચિત ન રહે તે માટે 159 - સુરત પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં Special Intensive Revision (SIR) અંતર્ગત મતદારો સાથે સંવાદ કરી SIR વિશે જરૂરી માર્ગદર્શન તેમજ મતદારોને વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં નામ શોધવા, નામ ન હોય તો દસ્તાવેજી પુરાવા અંગે માર્ગદર્શન તેમજ