@CMOGuj
ના નાણાંવિભાગે 18-10-2023 નાં રોજ 30% પગાર વધારાનો પરિપત્ર કરી દીધો હતો પરંતુ VMC-AMC આ બંનેને છોડીને હજુ સુધી કોઈ પણ વિભાગે પોતાના કર્મચારીઓને આ લાભ આપવા માટેનો પરિપત્ર કર્યો નથી.
આ કર્મચારીઓની દિવાળી તો એમ જ જશે!
@Bhupendrapbjp@BJP4Gujarat@CRPaatil@kuberdindor
@CMOGuj
ના નાણાંવિભાગે 18-10-2023 નાં રોજ 30% પગાર વધારાનો પરિપત્ર કરી દીધો હતો પરંતુ VMC-AMC આ બંનેને છોડીને હજુ સુધી કોઈ પણ વિભાગે પોતાના કર્મચારીઓને આ લાભ આપવા માટેનો પરિપત્ર કર્યો નથી.
આ કર્મચારીઓની દિવાળી તો એમ જ જશે!
@Bhupendrapbjp@BJP4Gujarat@CRPaatil@kuberdindor
@CMOGuj ના નાણાંવિભાગે 18-10-2023 નાં રોજ 30% પગાર વધારાનો પરિપત્ર કરી દીધો હતો પરંતુ VMC-AMC આ બંનેને છોડીને હજુ સુધી કોઈ પણ વિભાગે પોતાના કર્મચારીઓને આ લાભ આપવા માટેનો પરિપત્ર કર્યો નથી.
આ કર્મચારીઓની દિવાળી તો એમ જ જશે!
@Bhupendrapbjp@BJP4Gujarat@CRPaatil@kuberdindor
હજારો ફિક્સ પેના કર્મચારીઓને રાજ્ય સરકાર આજે આપી શકે છે ખુશખબર.. સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે ફિક્સ પે ના મુદ્દા ઉપર મુદ્દત પડી ગયા બાદ દિવાળી પછી સુનાવણીના થયેલા નિર્ણયને પગલે આજે રાજ્ય સરકાર કરી શકે છે જાહેરાત.. ફિક્સ પે માં વધારાની અટકળો વચ્ચે ધારણા કરતા પણ વધારે વધારો આવે તેવી સંભાવના.. સત્તાવાર આદેશની જોવાઈ રહી છે રાહ
સરકાર અને મીડિયાના માણસો fix pay ના કર્મચારીઓ સાથે રમત રમવાનું બંધ કરે, સરકારને તો અમે લોકસભા ચૂંટણીમાં સબક આપવાના જ છીએ પરંતુ મીડિયાના માણસોને પણ હવે સબક શીખવાડવો પડશે અને હા સરકારે ફિક્સ કર્મચારીને એકલો ના સમજવો એને પણ પરિવાર અને સગાસંબંધીઓ છે જ,
#Remove_fix_pay_gujarat@CMOGuj
તહેવાર એવા નવરાત્રી ઉત્સવની હવેકાલ થી ચાલુ થઇ રહ્યા છે યારે જગતજનની માં અંબા આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપે અને આ ફિક્સપગાર રૂપી રાક્ષસને હણીને અમને આ દૂષણથી છૂટકારો આપે એવી મા અંબાને અમે FIX PAY નાં કર્મચારીઓ પ્રાર્થના કરીએ છીએ.
#Remove_fix_pay_gujarat@deepakrajani123
આજની મોંઘવારીમાં રાજ્ય સરકારનાં ફિક્સ પે ના કર્મચારીની સ્થિતિ શું હશે.? ખરેખર વધારો અતિઆવશ્યક છે અને તે પણ હાલની મોંઘવારી ને ધ્યાનમાં રાખીને આથી સરકારને નમ્ર વિનંતી છે કે આ બાબતે વિશેષ ધ્યાન આપે તેમજ તમામ કર્મચારીનાં હિતમાં ફિક્સ પે પ્રથા નાબૂદ કરે. @CMOGuj@Bhupendrapbjp
ગુજરાત સરકારે ફિક્સ પગીર નીતી દૂર કરવી જોઇએ. આજનાં મોંઘવારી માં ફિક્સ પગાર ના કર્મચારી ના પરીવાર ને ગુજરાન કરવું અત્યંત મુશ્કેલ છે. #Remove_Fix_Pay_Gujarat