ગુરુ એ જ્ઞાનનો પ્રકાશ છે, જે અજ્ઞાનના અંધકારને દૂર કરી જીવનને સાચી દિશા આપે છે. 🙏
આ પાવન ગુરુ પૂર્ણિમાના અવસરે જીવનમાં માર્ગદર્શન, સંસ્કાર અને પ્રેરણા આપનાર તમામ ગુરુજનોને હૃદયપૂર્વક વંદન.
ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ!
#GuruPurnima#GratitudeToGuru#IndianTradition
🪂 છોટાઉદેપુરની દીકરીઓ શ્વેતા રાઠવા અને જાહ્નવી પટેલે હિમાચલ પ્રદેશમાં પેરાગ્લાઇડિંગ P1 & P2 તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું. કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા શુભેચ્છા પાઠવાઈ. ✨
@CMOGuj@InfoGujarat#ChhotaUdepur#Paragliding#WomenEmpowerment
📍 કલ��ક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને “જન સંવાદથી જન વિકાસ” અભિયાન માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાપ્ત લોકસૂચનોની સમીક્ષા કરી. દરેક સૂચનને પ્રાથમિકતા આપીને ગુણવત્તાયુક્ત વિકાસ આયોજન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj @InfoGujarat
#JanSamvadThiJanVikas #Chhotaudepur
📍 કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને બોર્ડર વિલેજ અને વિકાસશીલ તાલુકાઓ માટે સમીક્ષા બેઠક યોજી. નાગરિક જરૂરિયાતો અને સૂચનોને ધ્યાનમાં લઈને વિકાસ આયોજન અને અસરકારક અમલવારી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. 🌱
@CMOGuj@InfoGujarat#Chhotaudepur#BorderVillage#AspirationalBlocks
📍 સંખેડા તાલુકાના લુણાદ્રા ગામમાં પાણી ભરાવાની સમસ્યા અંગે કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. કાયમી નિરાકરણ માટે અધિકારી��ને તાત્કાલિક કાર્યવાહી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 💧
@CMOGuj @InfoGujarat
#Chhotaudepur #Sankheda #Lunadra
📍 કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને PM સ્વનિધિ યોજના અંગે સમીક્ષા બેઠક યોજાઈ. બેન્કો અને નગરપાલિકાઓને લાભાર્થીઓને સમયસર, સરળ અને પારદર્શક રીતે યોજનાનો લાભ મળે તે માટે ઝડપી નિકાલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 💼
@CMOGuj@InfoGujarat#PMSVANidhi#PMStreetVendor#Chhotaudepur
📍 પાલસંડા ગામે કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સ્થળ મુલાકાત લઈ રેવન્યુ સર્વે નંબરોના નકશા દુરસ્તી પ્રશ્નોની સમીક્ષા કરી તાત્કાલિક નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. ઝડપી અને પારદર્શક વહીવટ તરફ વધુ એક પગલું. ⚖️
@CMOGuj@InfoGujarat#Revenue#LandRecords#FieldVisit
📜છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર ગાર્ગ�� જૈનના હસ્તે 146 રેવન્યુ તલાટીઓને નિમણૂક પત્રો અર્પણ કરાયા.પારદર્શિતા, પ્રામાણિકતા અને સંવેદનશીલતા સાથે જનસેવામાં યોગદાન આપી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા શુભેચ્છાઓ આપવામાં આવી
@CMOGuj @InfoGujarat
#RevenueTalati #PublicService
📚🌸 શાળા પ્રવેશોત્સવમાં કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા મંડલવા, કેવડી અને મીઠીબોર પ્રાથમિક શાળાઓમાં બાળકોનું તિલક, ફૂલ અને શુભેચ્છાઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત. શિક્ષણપ્રતિ રસ અને ઉત્સાહ વધારવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. 🎒🌱
@CMOGuj@InfoGujarat#Chhotaudepur#EducationForAll#BetiPadhao
📚🌸 શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે કલેક્ટર ગાર્ગી જૈન ભીલપુર, અચલા અને ગુડીયા મહુડા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બાળકોમાં ���ત્સાહ અને શિક્ષણપ્રતિ ભાવ વધારવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. 🎒🌱
@CMOGuj @InfoGujarat
#ShalaPraveshotsav #EducationForAll
🧘♂️ છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવાયો. કલેક્ટર ગાર્ગી જૈન, સાંસદ જશુભાઈ રાઠવા અને નાગરિકો સાથે યોગાભ્યાસ કર્યો. યોગ દ્વારા સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવન માટે પ્રેરણા મળી. 🌿
@CMOGuj@InfoGujarat#YogaDay#InternationalYogaDay
કારકિર્દી માર્ગદર્શન શિબિર અને આત્મવિશ્વાસ વૃદ્ધિ સંવાદમાં વિદ્યાર્થીઓને કારકિર્દી વિકલ્પો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, વ્યક્તિત્વ વિકાસ અને આત્મવિશ્વાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. યુવાનોને નવી દિશા અને પ્રેરણા આપવા પ્રયાસ કરવામાં આવ્યો.
@CMOGuj@InfoGujarat#CareerGuidance
🏙️ કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને બોડેલી શહેરના ભાવિ સુઆયોજિત વિકાસ માટે લેઆઉટ પ્લાનિંગ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. માર્ગ વ્યવસ્થા, જાહેર સુવિધાઓ અને નાગરિક સુવિધાઓના સુધારા માટે વિવિધ વિભાગો સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj@InfoGujarat#Bodeli#TownPlanning