આજ રોજ થરાદ તાલુકાના ચારડા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ વહીવટી કામગીરીનું નિરીક્ષણ કરી સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી તેમજ સરકારી સેવાઓ વધુ ઝડપી અને પારદર્શી બનાવવા જરૂરી સૂચનાઓ આપી.
આજ રોજ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ ધરણીધર તેમજ વાવ તાલુકાના EVM સ્ટ્રોંગ રૂમની ચકાસણી કરી રીસીવીંગ-ડીસ્પેચીંગના આયોજનનું નિરીક્ષણ કરી મતદાનના દિવસે કર્મચારીઓ અને મતદારોને કોઈ અગવડ ન પડે તે હેતુથી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ દિયોદર તાલુકા ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ રીસીવીંગ-ડીસ્પેચીંગની કામગીરીના આયોજનનું નિરીક્ષણ કરવામાં આવ્યું #LocalBodyElection2026
આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ લાખણી તાલુકા ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ રીસીવીંગ-ડીસ્પેચીંગની કામગીરીના આયોજનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. #LocalBodyElection2026
આજ રોજ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને સુઈગામ તથા ભાભર તાલુકા ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત કરી રીસીવીંગ-ડીસ્પેચીંગના આયોજનનું નીરીક્ષણ કરવામાં આવ્યું.
આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના અનુસંધાને રાહ તાલુકાના સ્ટ્રોંગ રૂમની મુલાકાત કરી રીસિવિંગ-ડિસ્પેચિંગના આયોજનનું નિરિક્ષણ કરવામાં આવ્યું.
આજ રોજ થરાદ તાલુકાના બુઢનપુર ગામના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ ખેડૂત એવા અણદાભાઈ પટેલના ખેતરની મુલાકાત લઇ તેઓ દ્વારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિગેરેની માહિતી મેળવી જિલ્લાના અન્ય ખેડૂતો પણ આ પ્રકારે પ્રેરિત થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી. @CMOGuj@JayantiRavi
આજ રોજ થરાદ એગ્રીકલ્ચર કોલેજ ખાતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને ડાયરેક્ટર આત્મા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ક્ષારીય જમીનના વ્યવસ્થાપન અંગેના સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી @CMOGuj@revenuegujarat@JayantiRavi
આજ રોજ ભાભર ખાતે આવેલ જલારામ ગૌ શાળાની મુલાકાત લઈ ત્યાં ચાલુ સેવાકીય પ્રવૃતિઓ ની રૂબરૂ માહિતી મેળવી ગૌશાળામાં થતી કામગીરીને બીરદાવવામાં આવી. @CMOGuj@revenuegujarat@JayantiRavi
આજ રોજ ભાભર તાલુકાના તનવાડ ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કરી લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. @CMOGuj@revenuegujarat@JayantiRavi@InfoGujarat
દિયોદર તાલુકાના ધુણસોલ ગામની મુલાકાત લઈ તલાટી-કમ-મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી અને ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી. @CMOGuj@revenuegujarat@JayantiRavi
આજ રોજ બનાસ ડેરી સંકુલ સણાદર તા.દિયોદર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ , કાયદો અને વ્યવસ્થા તેમજ જિલ્લા કક્ષાની વિવિધ બેઠક નું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj@revenuegujarat@JayantiRavi
આજ રોજ સુઈગામ તાલુકાના પાડણ ગામની મુલાકાત લઈ મુળેશ્વર મહાદેવના દર્શન કરી સ્થાનિક લોકો સાથે ગામના પ્રશ્રનો બાબતે ચર્ચા કરવામાં આવી તથા ભરડવા ગામની પ્રાથમિક શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. @CMOGuj@JayantiRavi@revenuegujarat@HealthDeptGuj@EducationGujGov