આજરોજ જિલ્લાના તમામ મહેસૂલી અધિકારીશ્રી ઓ સાથે બેઠક કરી મહેસુલી કામગીરીની સમીક્ષા કરી અને તમામ કામગીરી નિયત સમય મર્યાદામાં જ પૂર્ણ થાય તે અંગે અંગત લક્ષ આપવા તાકીદ કરવામાં આવી.@CMOGuj@revenuegujarat@InfoValsadGoG
આજરોજ પારડી ત��લુકાની મુલાકાત દરમ્યાન મોજે -બાલદા તેમજ આસમા ગામની મુલાકાત લઇ બાલદા સ્કૂલ તેમજ આસમા ગામના તલાટી દફતરની તપાસણી કરી રેકર્ડ યોગ્ય રીતે નિભાવવા સૂચના આપી તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવા અને કચરાના વહન માટે બિનઉપયોગી પડી રહેલ વાહનનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ ગ્રામ પંચાયત દ્વારા લ���કોને પુરી પાડવામાં આવતી સેવાઓ સમયસર મળી રહે તે માટે જરૂરી સૂચના આપવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoValsadGoG
આજરોજ પારડી તાલુકાની મુલાકાત દરમ્યાન મોજે -સુખેશ ગા��ની મુલાકાત લઇ તલાટી દફતરની તપાસણી કરી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, છાત્રાલય, ડમ્પિંગ સાઈટ ની મુલાકાત કરી કચરાના યોગ્ય નિકાલ તેમજ યોગ્ય સાફ સફાઈ કરવા સૂચના આપી તેમજ ગામના વિકાસ બાબતે ગ્રામજનો, સરપંચ સાથે ચર્ચા -વિચારણા કરી @CMOGuj @revenuegujarat @InfoValsadGoG
આગામી તા. 21-06-2026 ના રોજ યોજાનાર NEET UG EXAM -2026 ના સુચારુ આયોજન માટે નિયુક્ત થયેલ સેન્ટર સુપ્રિટેન્ડેન્ટ,સેક્ટર મેજિસ્ટ્રેટ તેમજ ડ્યુટી મેજિસ્ટ્રેટ સાથે બેઠક ક��ી પરીક્ષા અંગે થયેલ પૂર્વ તૈયારીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @InfoValsadGoG
આગામી તા. 21-06-2026 ના રોજ યોજાનાર NEET(UG) EXAM -2026 અંગે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી પરીક્ષા અંગે થયેલ પૂર્વ તૈયારીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj@InfoValsadGoG
આજ રોજ પારડી તાલુકાની મુલાકાત દરમ્યાન મોજે : ટુકવાડા ગ્રામ પંચાયતની મુલાકાત લઇ તલાટી દફતરની ચકાસણી કરી તેમજ ગામમાં નિયત સમયે યોગ્ય સાફ સફાઈ થાય તેમજ ગ્રામ પંચાયત ખાતે નિભાવવામાં આવતા રજીસ્ટરો, ફાઈલો અધતન રાખવા અને યોગ્ય જાળવણી કરવા સબંધિતોને તાકીદ કરવામાં આવી.@CMOGuj@revenuegujarat@InfoValsadGoG
આજરોજ ધરમપુર તાલુકાની મુલાકાત દરમ્યાન મોજે : કરંજવેરી, મોટી ઢોલ ડુંગરી, તિસ્કરી તલાટ, ટાંકી ગામની મુલાકાત લઇ તલાટી દફ���રની ચકાસણી કરી તેમજ પ્રાકૃતિક ખેતી માટે ગ્રામ્ય કક્ષાએ મહત્તમ પ્રચાર પ્રસાર થાય તેના પગલાં લેવા જરૂરી સૂચના આપી.
વધુમાં નિયત દિવસે ગ્રામ પંચાયત દ્વારા બિનચૂક કચરાનું કલેક્શન થાય તથા યોગ્ય રીતે તેનું વેસ્ટ મેનેજમેન્ટ થાય તેની તકેદારી રાખવા અને ગ્રામ પંચાયત ખાતેથી VCE મારફત આપવામાં આવતી સેવાઓની જો કોઈ ફી લેવામાં આવતી હોય તે અંગેની માહિતી ગ્રામ પંચાયત કચેરી બહાર સરળતાથી જોઈ /વાંચી શકાય તેવા બોર્ડ લગાવવા સબંધિતોને સૂચના આપી. @CMOGuj @revenuegujarat @InfoValsadGoG
આજ રોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૨૬ના અમલીકરણ માટે બનાવવામાં આવેલ વલસાડ જિલ્લાની “સ્પેશિયલ સેલ” ની બેઠક રાખવામાં આવેલ. સદર બેઠકમાં નામ.સુપ્રીમ કોર્ટ ના હુકમની અસરકારક અમલવારી માટે હા��ર સ્પેશિયલ સેલના તમામ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી. તેમજ ડમ્પીંગ સાઈટ મોનીટરીંગ,બલ્ક વેસ્ટ જનરેટર આઇડેન્ટિફિકેશન અંગે જરૂરી તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી.@CMOGuj @InfoValsadGoG
આજ રોજ પ્રિમોન્સુનની આગોતરી તૈયારી કરવા અંગેન�� બેઠકમાં સંબધિત અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી સંબધિત વિભાગ દ્રારા કરવામાં આવેલ આગોતરી તૈયારીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @revenuegujarat @SEOC_Gujarat @InfoValsadGoG
વલસાડ જિલ્લા માટે અત્યંત ગૌરવની ક્ષણ!
મગોદ ડુંગરી સરકારી શાળાના ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના પ્રતિભાશાળી વિદ્યાર્થીની નિધિબેન અને વિદ્યાર્થી મેરીન ટંડેલની ‘સકુરા સાયન્સ પ્રોગ્રામ’ અંતર્ગત જાપાન જવા માટે પસંદગી થઈ છે.
સમગ્ર ગુજરાતમાંથી પસંદ થયેલા 4 વિદ્યાર્થીઓમાં અત્રેના જિલ્લાની સરકારી શાળાના આ બંને તેજસ્વી વિદ્યાર્થીઓ સામેલ છે, જે વલસાડ જિલ્લાના શિક્ષણ જગત માટે ખૂબ જ પ્રશંસનીય બાબત છે. બંને વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને ઉજ��જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભાશિષ પાઠવ્યા. @CMOGuj @InfoValsadGoG
#Valsad #SakuraScienceProgram #Japan #Education #Gujarat #ProudMoment
હવે જનગણના બનશે વધુ સરળ.
મોબાઈલથી જ કરો તમારી ‘સ્વગણતરી’ . તમારા ઘરની માહિતી હવે તમારા હાથમાં, ‘સ્વગણતરી (Self-Enumeration)’ પોર્ટલ પર જઈ થોડી મિનિટોમાં પૂર્ણ કરો વસ્તી ગણતરીની પ્રક્રિયા.
@CMOGuj@dcogujarat@InfoValsadGoG
https://t.co/dh7LXHKbuG
આજ રોજ વલસાડ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ ખાતે ચીફ ઓફિસરશ્રી વલસાડ નગરપાલિકા તથા સંબંધિત એજન્સી સાથે સંયુક્ત તપાસ કરી તથા જરૂરી કામગી��ી સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @InfoValsadGoG
આજ રોજ પ્રગતિના પ્રવેશ ઉત્સવ સંદર્ભે પ્રિ-સર્વે અને ડ્રોપ આઉટ થયેલ બાળકોના પુન:પ્રવેશ અંગે સબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી અને જરૂરી ���ૂચનાઓ આપી.@CMOGuj @InfoValsadGoG
Hon CM inaugurated the Chintan Shibir of Revenue Department this evening. This thoughtful initiative with reflections, deliberations on strategy will further strengthen dialogue, policy reforms, service delivery, integrity, ethics & governance efficiency. @CMOGuj
આગામી તા.૦૩/૦૫/૨૦૨૬ ના રોજ યોજાનાર NEET(UG-2026) ની પરીક્ષાના સુચારૂ આયોજન સંદર્ભે સંબધિત અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj@InfoValsadGoG