આજ રોજ દિયોદર તાલુકાના રૈયા, માનપુરા( જા.) , સેશણ નવા ગામોની મુલાકાત લઈ તલાટી-કમ-મંત્રીશ્રીના સામાન્ય દફતરની ચકાસણી કરી ગામલોકો સાથે સંવાદ કરી તેઓના પ્રશ્રો બાબતે સબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી. @CMOGuj@JayantiRavi@revenuegujarat
આજ રોજ વાવ તાલુકાના દેથળી અને રામપુરા ગામોની મુલાકાત લઈ તલાટી-કમ-મંત્રીશ્રીના દફતરની તપાસણી કરવામાં આવી તેમજ ગામ લોકો સાથે મુલાકાત કરી તેઓની સમસ્યાઓ અને પ્રશ્નો રૂબરૂ સાંભળી જરૂરી કાર્યવાહી માટે સંલગ્ન વિભાગ ને સૂચના આપવામાં આવી. @CMOGuj@revenuegujarat@JayantiRavi
આજ રોજ વાવ તાલુકાના મોરીખા પ્રાથિમક આરોગ્ય કેન્દ્ર ની આકસ્મિક મુલાકાત લઈ સ્ટાફ ની હાજરી અને કામગીરીની ચકાસણી કરી નાગરિકલક્ષી સુવિધાઓમાં ગુણવત્તા સુધારવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી @CMOGuj@revenuegujarat@JayantiRavi@HealthDeptGuj
આજ રોજ થરાદ તાલુકાના ચારડા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ વહીવટી કામગીરીનું નિરીક્ષણ કરી સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી તેમજ સરકારી સેવાઓ વધુ ઝડપી અને પારદર્શી બનાવવા જરૂરી સૂચનાઓ આપી.
આજ રોજ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ ધરણીધર તેમજ વાવ તાલુકાના EVM સ્ટ્રોંગ રૂમની ચકાસણી કરી રીસીવીંગ-ડીસ્પેચીંગના આયોજનનું નિરીક્ષણ કરી મતદાનના દિવસે કર્મચારીઓ અને મતદારોને કોઈ અગવડ ન પડે તે હેતુથી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ દિયોદર તાલુકા ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ રીસીવીંગ-ડીસ્પેચીંગની કામગીરીના આયોજનનું નિરીક્ષણ કરવામાં આવ્યું #LocalBodyElection2026
આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ લાખણી તાલુકા ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ રીસીવીંગ-ડીસ્પેચીંગ��ી કામગીરીના આયોજનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. #LocalBodyElection2026
આજ રોજ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને સુઈગામ તથા ભાભર તાલુકા ખાતે તૈયાર ક���વામાં આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત કરી રીસીવીંગ-ડીસ્પેચીંગના આયોજનનું નીરીક્ષણ કરવામાં આવ્યું.
આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના અનુસંધાને રાહ તાલુકાના સ્ટ્રોંગ રૂમની મુલાકાત કરી રીસિવિંગ-ડિસ્પેચિંગના આયોજનનું નિર��ક્ષણ કરવામાં આવ્યું.
આજ રોજ થરાદ તાલુકાના બુઢનપુર ગામના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ ખેડૂત એવા અણદાભાઈ પટેલના ખેતરની મુલાકાત લઇ તેઓ દ્વારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિગેરેની માહિતી મેળવી જિલ્લાના અન્ય ખેડૂતો પણ આ પ્રકારે પ્રેરિત થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી. @CMOGuj@JayantiRavi
આજ રોજ થરાદ એગ્રીકલ્ચર કોલેજ ખાતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને ડાયરેક્ટર આત્મા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ક્ષારીય જમીનના વ્યવસ્થાપન અંગેના સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી @CMOGuj@revenuegujarat@JayantiRavi
આજ રોજ ભાભર ખાતે આવેલ જલારામ ગૌ શાળાની મુલાકાત લઈ ત્યાં ચાલુ સેવાકીય પ્રવૃતિઓ ની રૂબરૂ માહિતી મેળવી ગૌશાળામાં થતી કામગીરીને બીરદાવવામાં આવી. @CMOGuj@revenuegujarat@JayantiRavi
આજ રોજ ભાભર તાલુકાના તનવાડ ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કરી લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. @CMOGuj@revenuegujarat@JayantiRavi@InfoGujarat