આજ રોજ સાથી રા.ક. મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિજીની હાજરીમાં વનબંધુ કલ્યાણ યોજના-૨ (VKY-૨) હેઠળ આવરી લેવાયેલા અલગ-અલગ ૨૦ વિભાગોની સિદ્ધિઓ અને લક્ષ્યાંકો અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરી તથા ભવિષ્યના આયોજન માટે માર્ગદર્શન પૂરું પાડ્ય���ં.
આજરોજ બોટાદ શહેર સ્થિત મોડેલ સ્કૂલની પણ મુલાકાત લઈ શાળાની વિગતો મેળવી હતી. સાથોસાથ આ કૅમ્પસમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છાત્રાલયની વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ સાધી તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આજ રોજ સાથી રા.ક. શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અધિકારીઓ અને કર્મચારીઓની મુલાકાત લીધી અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સર્વગ્રાહી મુલ્યાંકનની સમીક્ષા કરીને જરૂરી સૂચનો આપ્યા.
देश की सुरक्षा में समर्पित रहने वाले हमारी तीनों सेनाओं के जांबाज सैनिकों के शौर्य व साहस को नमन और सशस्त्र सेना झण्डा दिवस की हार्दिक शुभकामनाएं।
#ArmedForcesFlagDay#सशस्त्र_सेना_झंडा_दिवस
હવે આગામી દશકો હરણફાળ ભરવાનો છે અને ગુજરાતના આગામી 25 વર્ષ સુવર્ણકાળના છે અને એમાં સૌ ગુજરાતીઓ અને ભાજપ સરકારે સાથે મળીને વિકસિત ગુજરાત બનાવવું છે. #ફરીવાર_ભાજપ_સરકાર
ગુજરાતમાં ભાજપને પ્રચંડ જીત નિશ્ચિત છે
મારા મત વિસ્તાર,સંતરામપુર વિધાનસભા.ના,પગીનામુવાડા અને કોઠીનામુવાડા ગામે,ચૂંટણી પ્રચાર અને ગ્રામજનોન�� આશીર્વાદ લીધા
,ગામના લોકોનો અપાર સ્નેહ મળી રહ્યો છે આ વખતે ભાજપની પ્રચંડ જીત નિશ્ચિત છે...
#drkuberdindor24x7 #કમળ_ખીલશે_સંતરામપુર_જીતશે
ગુજરાતમાં ભાજપને પ્રચંડ જીત નિશ્ચિત છે
મારા મત વિસ્તાર,સંતરામપુર વિધાનસભા ના,મોટી સરસણ ગામે જનની વિદ્યાલય ખાતે ,ચૂંટણી પ્રચાર અને ગ્રામજનોના આશીર્વાદ લીધા
,ગામના લોકોનો અપાર સ્નેહ મળી રહ્યો છે આ વખતે ભાજપની પ્રચંડ જીત નિશ્ચિત છે...
#drkuberdindor24x7#કમળ_ખીલશે_સંતરામપુર_જીતશે
આજરોજ સંતરામપુર વિધાનસભાના કડાણા તાલુકાના નદીનાથ મંદિરે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે અને જન જાતિય ગૌરવ દિવસ નિમિત્તે ��ગવાન બિરસા મુંડાના દર્શન કર્યા અને જન જાતિય ગૌરવ દિવસ નિમિત્તે પ્રાથના કરી કોટિ કોટિ નમન કરી શુભકામનાઓ પાઠવી
#drkuberdindor24x7