Dhanurasana (Bow Pose) helps stretch the abdominal region, stimulate digestive organs, strengthen the back muscles, and improve flexibility. Incorporating this practice into your routine can support better digestion, spinal health, and active ageing.
#IDY2026
21 जून, 2026 को मनाए जाने वाले 12वें अंतरराष्ट्रीय योग दिवस की थीम ‘स्वस्थ वृद्धावस्था के लिए योग’ है।
यह शारीरिक, मानसिक और भावनात्मक आरोग्य के संवर्द्धन के समग्र दृष्टिकोण के रूप में योग की विश्व भर में बढ़ती मान्यता को प्रतिबिंबित करती है।
#IDY2026#IDY #
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ...
રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી; રાજ્ય પાસે પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ બફર સ્ટોક પણ ઉપલબ્ધ - શ્રી મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર.
#NoPanicPlease
રાજ્યમાં 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને વધુ વેગ આપવાના ધ્યેય સાથે ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે ₹9873 કરોડની જોગવાઈ...
#ViksitGujaratBudget#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ