માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત વૈશ્વિક વિકાસનું રોલ મોડેલ બન્યું છે ત્યારે, ઔદ્યોગિક ઉત્કર્ષની નવી ક્ષિતિજો સર કરવા સજ્જ છે મધ્ય ગુજરાત.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે 'ક્ષેત્રીય આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓ' સંકલ્પ સાથે વડોદરા ખાતે આજથી પ્રારંભ થશે 'વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ - મધ્ય ગુજરાત'
#VGRCCentralGujarat
@collectorkheda@DDO_Kheda@infokhedagog ખેડા જિલ્લાના વસો કૃષિ પોલીટેકનિક કોલેજ, તા. વસો , જિલ્લો ખેડા ખાતે આજરોજ 'પીએમ કિસાન ઉત્સવ દિવસ' અને 'મિલેટ મેળા' અંતર્ગત જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ખેડૂતોએ આ કાર્યક્રમનું જીવંત નિહાળ્યું હતું. ઉપરાંત, મિલેટ મેળા અંતર્ગત ખેડૂતોને શ્રીઅન્ન (જાડા ધાન્ય) ના ફાયદાઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ અને સરકારીશ્રીની યોજનાઓ અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, માન.કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તેમજ જિલ્લા વહીવટી તંત્રના અન્ય પદાધિકારીશ્રી તથા અધિકારીશ્રીઓએ પણ ઉપસ્થિત રહી ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો.
તા.૨૦.૦૬.૨૦૨૬ના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમા "પી.એમ.કિસાન ઉત્સવ દિવસ" ઉજવણી થશે. જેમા ભાગ લેવા જિલ્લાના તમામ ખેડૂતોને નિમંત્રણ
@collectorkheda@DDO_Kheda@infokhedagog
૧૨ વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ સાથે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬'
યોગ માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રાખતા, તેને આપણી દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવાનો સંકલ્પ કરીએ. યોગ દ્વારા મેદસ્વિતા મુક્ત અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ
#YogaDay2026#kheda
"સ્વસ્થ જીવન માટે યોગ" ના સંદેશ સાથે જિલ્લા વહીવટી તંત્ર, ખેડા-નડીઆદ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણીમાં પધારવા હાર્દિક આમંત્રણ છે
તારિખ:૨૧ જૂન, ૨૦૨૬
સમય: સવારે ૬:૦૦ થી ૮:૦૦
સ્થળ: યોગીફાર્મ, BAPS સ્વામિનારાયણ મંદિર
#InternationalDayOfYoga#Kheda
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ નિમિત્તે તા.૨૧ જૂન, ૨૦૨૬ના રોજ સવારે ૦૬:૦૦ કલાકે નડિયાદ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર,યોગી ફાર્મ ખાતે જિલ્લા કક્ષાના ભવ્ય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી બની સ્વાસ્થ્યપ્રદ જીવન માટે સંકલ્પબદ્ધ બનવા ખેડા જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી
મહાનુભાવોના હસ્તે સબસિડીના ચેક, લોન મંજૂરીપત્રો તથા સહાયપત્રોનું વિતરણ કરવામાં આવ્યું
ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વિશ્વભરના રોકાણકારો માટે પ્રથમ પસંદગી તરીકે ઉભર્યું છે -મંત્રીશ્રી રમણભાઈ સોલંકી
#VibrantGujarat#Kheda
વાઇબ્રન્ટ ગુજરાત રીઝનલ કોન્ફરન્સ અંતર્ગત નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
પ્રભારી મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં આજે રૂ. ૧૧૧.૫૬ કરોડના ૨૩ સમજુતી કરારો વિવિધ ઉદ્યોગો સાથે કરવામાં આવ્યા
#VibrantGujarat#Kheda
આજ રોજ કપડવંજ તાલુકાની ગામ મુલાકાત દરમિયાન નિરમાલી ગામ ખાતે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત શ્રી પ્રવીણભાઈ કે પટેલના ખેતરની મુલાકાત લીધી અને ખેડૂતને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યું. @CMOGuj@infokhedagog@revenuegujarat@MLASanjaysinh