#LRD#psi#PoliceRecruitment
🌟જે મિત્રો ને પોલીસ માં માર્ક નથી થતાં એને નિરાશ થવાની જરૂર નથી. કદાચ દ્વારકાધીશ આનાથી પણ સારું આપશે.
🌟આપડે આપડું ૧૦૦% આપી દીધું છે તો બસ બાકી બધું ભગવાન પર મુકી દો.
🌟જીંદગી માં ઘણું બધું કરવા જેવું છે એટલે નિરાશ ના થાવો અને આગળ વધો.
#Revised_Revenue_Talati_Syllabus
🌟આ વિરોધ જોઈ મહેસૂલી તલાટી ની ભરતી જાહેર પણ કરી દીધી ૨૬ મે થી ઓનલાઇન ફોર્મ ભરાવાના ચાલુ પણ થઈ જશે.
પરંતુ જ્યાં સુધી અભ્યાસ ક્રમ બદલવામાં નહીં આવે ત્યાં સુધી માંગ યથાવત રહેશે.
#Revised_Revenue_Talati_Syllabus
🌟ઘણાં લોકો તો હજુ એમજ બેઠા હશે અને કહેશે કે આપડે શું બીજા કરવાના જ છે.આપડું એમાં આવી ગયું.આવી માનસિકતા ના લીધે જ કશું થઈ શકતું નથી.એમાંય પેલા વિરોધ વાળા ટેલિગ્રામરિયા તૈયાર માં જ હશે ખોટી વાતો ફેલાવા માટે.
મારાવાલા પેલા પોતાનાં માટે તો ઉભોથા.
#Revised_Revenue_Talati_Syllabus
હાલ જાહેર થયેલ મદનીશ ઇજનેર ની પરીક્ષામાં ૪૯૦૦૦ પગાર અને ૧ જ તબક્કા માં પરીક્ષા. અને એ પણ MCQ.
જાહેર થયેલ રેવન્યુ તલાટી માં ૧૯૦૦ ગ્રેડ-પે અને ૨૬૦૦૦ પગાર અને પરીક્ષા પાછી બે તબ્બકા માં.
ગૌનસેવા આમાં શું તર્ક આપી શકે?🤔
@devanshijoshi71@VtvGujarati