કોઈ ગુના માં જેલ માં ગયેલ કેદી જો સારું આચરણ કરે તો તેની સજા ઓછી કરી નાખવા માં આવે છે. અમે તો શિક્ષકો છીએ તો અમારા બોન્ડ ના વર્ષો કેમ નો ઘટી શકે.???.
#Remove10yearbond@vtvgujrat
કોઈ ગુના માં જેલ માં ગયેલ કેદી જો સારું આચરણ કરે તો તેની સજા ઓછી કરી નાખવા માં આવે છે. અમે તો શિક્ષકો છીએ તો અમારા બોન્ડ ના વર્ષો કેમ નો ઘટી શકે.???.
#Remove10yearbond
ગુજરાતના છેવાડાના લોકો સુધી આરોગ્યની પાયાની સુવિધા પહોંચાડનાર આરોગ્ય કર્મચારીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર જેને હાલ ૧૯૦૦ ગ્રેડ પે મળે છે તેખરેખર ૨૮૦૦ ગ્રેડ પે ને લાયક છે તો મારી સરકારશ્રીને વિનંતી કે આ બાબતે પણ વિચારો
#2800gradepay_mphw_fhw_health_gujarat@CMOGuj
જે કર્મચારી હાલમાં કોરોના જેવા ખતરનાક વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે તે જ કર્મચારી ને ગ્રેડ પે બાબતે સરકાર અન્યાય કરે અને જે કર્મચારી હાલમાં ઘેર બેસી ને પગાર લે છે તેને સરકાર ગ્રેડ પે વધારી આપે છે આ તે સરકાર નો કેવો ન્યાય? #2800gradepay_mphw_fhw_health_gujarat@Nitinbhai_Patel