हमारी टीम का एक ही लक्ष्य हे कि
मेरे देश का हर गाँव आत्मनिभर्र बने |
इस्की शुरुआत हमने वेडंचा गाँव
(उतर गुजरात) मे कर दी हे|
जिसे - SBM गुजरात, UNICEF, D.R.D.A, C.R.D.A
D.D.O SIR, GWSSB - (गुजरात) सभी ने सराहना की |
આપણા દાંતા તાલુકાના ગામ માળ ખાતે પીવાના પાણીમાં રહેલ નાઈટ્રેટ દૂર કરી પરમિસેબલ લિમિટમાં લાવવાનું ડિવાઇસ શરૂ કર્યું. અમીરગઢ તાલુકાના ધોલિયા ગામે પ્રાથમિક શાળા માં વરસાદી પાણી સંગ્રહ કરી બાળકોને બારેમાસ સ્વસ્થ પાણી કે જેમાં નાઈટ્રેટ ફ્લોરાઈડ વગરનું.
આપણા દાંતા તાલુકાના ગામ માળ ખાતે પીવાના પાણીમાં રહેલ નાઈટ્રેટ દૂર કરી પરમિસેબલ લિમિટમાં લાવવાનું ડિવાઇસ શરૂ કર્યું. અમીરગઢ તાલુકાના ધોલિયા ગામે પ્���ાથમિક શાળા માં વરસાદી પાણી સંગ્રહ કરી બાળકોને બારેમાસ સ્વસ્થ પાણી કે જેમાં નાઈટ્રેટ ફ્લોરાઈડ વગરનું.
પાલનપુર તાલુકાના વેડંચા ગામે ગ્રેવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા હરરોજ બે લાખ લીટર પાણી શુદ્ધ થઈ રિચાર્જ થાય છે અને દર મહિને પ્લાન્ટમાંથી 6000kg ઓર્ગેનિક ખાતર મળે છે જે થકી આખું ગામ ટૂંક સમયમાં ખેતી આધારિત આત્મનિર્ભર તરફ પ્રગતિ કરશે.
The work of rainwater harvesting project has been completed in the primary school of Dholia village.Hopefully,the nutrients and minerals in this rainwater will provide nutrition to the children.Thank you for great support @TdoAmirgadh sir and @DdoBanaskantha sir
@jitu_vaghani
Jagana village of Banaskantha district will become self reliant .....
Work of Gray Water Treatment Plant started near the biggest lake of the village ...
Heartfelt thanks to Swachh Bharat Mission and DRDO Banaskantha and @iarjunsinhbjp sir to the great sport
@DRDO_India
Successful testing .
Gray water treatment plant in Rooppura village started .
bringing hard work
The second village of Banaskantha district will become self reliant
Thanks @iarjunsinhbjp
Thanks @DdoBanaskantha
Thanks @CollectorBK
- Dushyant & Science team
#AatmanirbharBharat
The work of water harvesting plant has been started in Dholia village of Amirgarh taluka, which provides water to the children through rainwater harvesting and water life through rainwater management....
@BJP4Gujarat@PMOIndia@jitu_vaghani@kpvaghelabjp@DdoBanaskantha
અમારી ટીમ નું એક માત્ર લક્ષ્ય...ગુજરાતનું દરેક ગામ આત્મનિર્ભર બને જેની શરૂઆત ઉત્તર ગુજરાતના વેડંચા ગામેથી થઈ ચૂકી છે
જેને એસ બી એમ
ગુજરાત,યુનિસેફ,ડી આર ડી એ,સી આર ડી એ,જી ડબ્લ્યુ એસ એસ બી તથા ડી ડી ઓ સાહેબે વખાણ કરી સ્પોર્ટ કર્યો છે
@BJP4Gujarat@iarjunsinhbjp
@brijeshmeja1
पाकिस्तान बॉर्डर से सटे गुजरात के बनासकांठा डिस्ट्रिक्ट में अनोखी पहल तहत बनने जा रहा आत्मनिर्भर गांव...(वेडंचा मॉडल)
धन्यवाद श्री @iarjunsinhbjp साहब
@BJP4Gujarat