આજે મેઘરજ તાલુકા ના રામગઢી ગામે માનનીય કલેકટર શ્રી ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી અને જેમાં લોકો ના વિવિધ પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી અને સાથે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા લોકો ને આરોગ્ય ની વિવિધ. યોજના ઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.
આજરોજ માન.અધિક જીલ્લા આરોગ્ય અધિકારી સા.શ્રી દ્વારા #SBCC અંતર્ગત તમામ ટીએચઓશ્રી અને મેડિકલ ઓફિસરશ્રી અને આયુષ એમઓશ્રીની VC કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CollectorArvali
#WorldMalariaDay2023 હેલ્થ & વેલનેસ સેન્ટર પર કાર્યરત કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રી ઓને ગત વર્ષ માં મેલેરિયા કાર્યક્રમ અંતર્ગત સ્લાઈડ કલેક્શન કામગીરી માટે મહાનુભાવો ના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. @NHMGujarat@CollectorSK@sabarkanthadp
આજ રોજ તાલુકા આરોગ્ય કચેરી મેઘરજ ના આર.બી.એસ.કે. ટીમ દ્વારા ઝૂંપડ પટ્ટી વિસ્તારમાં કુલ 7 (સાત) બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.@CollectorArvali @DdoArvalli@DsbccARVALLI@thomeghraj1
આજ રોજ મેઘરજ તાલુકા ના પ્રા.આકેન્દ્ર Banthivada ના lalakumpa ખાતે મમતા દિવસ માં ANC check up.તેમજ બાળકોને રસીકરણ કરવામાં આવેલ તેમજ ABHA I'd generated કરવામાં આવેલ છે.જેમાંઆરોગ્ય વિશે ચર્ચા કરવામાં આવેલ છે..@DBalalt@DsbccARVALLI@IecArvalli@jhparmar74@thomeghraj1@CdhoArvalli
આજે પીએચસીવાઘપુર ખાતે અઠવાડિયામાં દર શનિવારે તમામ સ્ટાફની મીટીંગ માં આભા કાડ, રસીકરણ કામગીરી, એન સીડી, હાયરિસ્ક એએનસી વીઝીટ, ટીબી ફોલોઅપ, તેમજ અન્ય રજીસ્ટ્રાર સબંધિત બાબતે ચર્ચા કરવા માં આવી હતી
અરવલ્લી જીલ્લાના ત્રણ(૩)#કુણોલ,#કિશનગઢ,#વાંકાનેર પ્રા.આ.કેન્દ્રોને આરોગ્ય સેવાઓની ગુણવત્તાના માપદંડમાં ખરાં ઉતરતાં ભારત સરકારના નેશનલ હેલ્થ સિસ્ટમ રીસોર્સીસ સેન્ટર યુનિટ દ્વારા રાષ્ટ્રીય ક્વોલીટી એસ્યોરન્સ સર્ટીફિકેટ તથા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
@CollectorArvali
આજ રોજ તારીખ 28 માર્ચ અરવલ્લી જિલ્લા ના મેઘરજ તાલુકાના પીએચસીવાઘપુર ખાતે બાળ રોગ નિષ્ણાત તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત દ્રારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું @CollectorArvali @DBalalt@DdoArvalli@IecArvalli@thomeghraj1@chosabalpur
આજરોજ મોડાસા તાલુકાના દધાલિયા પી.એચ.સી.ના #અમરાપુર ગામમાં શરીરે દાણા સાથે તાવ આવતો હ્તો તેવા બાળકોની લેબોરેટરી માટે સેમ્પલ લેવા ગયેલ આરોગ્ય સ્ટાફ્ને વાલી દ્વારા ના પાડવામાં આવેલ ત્યા DSBCC તેમજ PMA દ્વારા #SBCC થકી બાળકોનુ સેમ્પલ લેવડાવેલ...
@CollectorArvali