ગુજરાતના સ્થાપના દિવસે મારો સંકલ્પ
હું જ્યારે પણ બહાર જઈશ, માસ્ક પહેરી ને જ જઈશ.
હું હંમેશા સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન કરીશ અને કરાવીશ.
હું વારંવાર સાબુથી હાથ ધોઈશ.”
@CMOGuj@drrajivguptaias@HoffPccf@collectorvalsad
કેન્દ્રીય પર્યાવરણ વિભાગના 2019 ના અહેવાલ પ્રમાણે :
વર્ષ 2017 - 14757 ચો.કિમી , વર્ષ 2019 - 14857 ચો. કિમી
2 વર્ષ = 100 ચો. કિમી નો વધારો
#GujForestDept
Fulfilling the objective of conservation breeding program 'not taking individuals from the wild but to give to the wild' ; we are happy to announce the birth of five pups of Indian wolf at Sakkarbaugh Zoo @CCF_Wildlife@PccfWildlife@GujForestDept
#મેન્ગ્રુવ્સ બહુજ ઉપયોગી વનસ્પતિ છે જે દરિયાકિનારાનું રક્ષણ કરે છે, દરિયાઈ જીવો માટે રહેઠાણ અને ખોરાક પૂરો પાડે છે, કિનારા નજીકના પાણીની ગુણવત્તા જાળવી રાખે છે. આવી અતિઉપયોગી વનસ્પતિનો, કેન્દ્રીય પર્યાવરણ વિભાગના અહેવાલ મુજબ , ગુજરાતમાં 37% જેટલો નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.
In a successful search operation carried out by Jamnagar forest division, 8 persons were caught and taken into custody for #Blackbuck hunting on 10th and 11th of this month. These offenders were produced before Hon. CJM and remand warrant for 4 days was obtained.
#GUjForestDept
The dhole is a native to Central,South, & Southeast Asia. other names of species are asian wild dog, Indian wild dog.
The dhole is a highly social animal, living in large clans. it is endangered due to habitat loss, loss of prey.
#Worldwildlifeweek2019#EndangeredAnimals#dhole
Asia's largest Banni grasslands located in Kutchchh became Picturesque due to migratory birds like flycatcher, Jacobin cuckoo,Shrike, European nightjar,Blue chicked beeeater etc.Birds visit this place in Winter as "Passage migration" enroute to Africa from Europe and Mongolia.