વન વિભાગ ના વન સંરકક્ષકશ્રી શ્રી આર. ધનપાલ IFS, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર તથા જિલ્લા અને તાલુકા ના પદાધિકરિઓ ની હાજરીમા દાહોદ જિલ્લાનો ૭૬ મો વન મહોત્સવ આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલ, ફતેપુરા ખાતે યોજાયો..@GujForestDept@InfoGujarat@CollectorDahod
Wetlands are among Earth’s most productive ecosystems, shaped and protected by traditional wisdom over generations.
They cleanse our water, control floods, support livelihoods and nurture rich biodiversity.
This World Wetlands Day, let us honor our cultural heritage and take collective action to protect wetlands — the lifelines of our planet.🌍
.
.
#WorldWetlandsDay #WetlandsAndTraditionalKnowledge #CelebratingCulturalHeritage #ProtectWetlands #GujaratForestDepartment
@narendramodi@CMOGuj@sanghaviharsh@arjunmodhwadia@pravinmalibjp@InfoGujarat
Wetlands play a crucial role in maintaining ecological balance and environmental well-being.
Together, let’s raise awareness and act for their conservation.
#MissionLiFE#WorldWetlandsDay#WorldWetlandsDay2026
The White-throated Kingfisher is one of the most common and widespread kingfishers in India.
It is known for its striking colours, loud calls and versatile hunting skills.
#Kingfishers#Birds#GujaratForestDept
સરગવો તેના અત્યંત પૌષ્ટિક પાંદડા, શીંગો, બીજ અને ફૂલો તેમજ તેના ઔષધીય ગુણધર્મો માટે વ્યાપકપણે ઉગાડવામાં આવે છે.
વિટામીન્સ- એ, સી, ઇ, બી કોમ્પ્લેક્સ તથા પ્રોટીનથી ભરપૂર, ડાયાબિટીસ, ચરબી ઘટાડવા વગેરેમાં ઉપયોગી છે.
#વનઔષધિ#MedicinalPlants#Ayurved#Vitamins#GujaratForestDept
"Blackbuck National Park is a unique grassland ecosystem
It is a critical refuge for blackbucks, wolves, and numerous bird species, playing a significant role in conservation.
To discover more about location and its offerings, reach out to us at : https://t.co/ovwSCs8E5n
વન્યજીવ સપ્તાહની ઉજવણીમાં 10 હજારથી વધુ વન્યજીવ-પર્યાવરણપ્રેમીઓ સહભાગી થયા...
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તા. 2થી 8 ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણીમાં વિવિધ 22 કાર્યક્રમોનું સફળ આયોજન કરાયું; વન્યજીવ આધારિત વિવિધ વિષય પર ડિજિટલ મિડિયા દ્વારા લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાયો...
વન્યજીવોના માર્ગ અકસ્માતના કારણ સમજવા અને તેના અસરકારક નિવારણ પગલાં તૈયાર કરવા માટેના સર્વે અંગેના ગૂગલ ફોર્મનું વિમોચન કરાયું, જેની લિંક આ મુજબ છે.
https://t.co/XX8ILFAt2a
જે ‘ગીર’ ફાઉન્ડેશનની વેબસાઈટ https://t.co/Y4V56tg14O and https://t.co/F1lSMjndmy પર પણ ઉપલબ્ધ રહેશે...
#geerfoundation #WildlifeWeek #GujaratEcologicalEducationandResearch
Ruff is a migratory wader bird known for its spectacular male breeding displays with ornate feather ruffs.
An indicator of wetland health, it plays an important ecological role.
#MigratoryBirds#Wetlands#Birds#Ecology
"16 સપ્ટેમ્બર: વિશ્વ ઓઝોન દિવસ"
ઓઝોન સ્તર સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા અટકાવીને પૃથ્વી પર જીવન સુનિશ્ચિત કરે છે.
ઓઝોન એ પૃથ્વીના વાતાવરણનું એક રક્ષણાત્મક આવરણ છે, જે ત્વચાના કેન્સર જેવા અનેક રોગોથી રક્ષણ આપે છે.
#WorldOzoneDay
Ozone formed in the stratosphere is called stratospheric ozone or good Ozone. Without the Ozone layer, harmful UV radiation from the sun would reach earth directly, having ill effects on human health and adverse impacts on agriculture, forestry and marine life.
#WorldOzoneDay