ભગવાન શ્રી કૃષ્ણના ભાવિક ભક્તોને દ્વારકાની યાત્રા માટે સુગમ અને ઉત્તમ પરિવહન સુવિધા પ્રાપ્ત થાય તેવા ઉમદા અભિગમ સાથે બેટ દ્વારકા જવા-આવવા માટે નવી એસ.ટી. સેવા..
જય શ્રી કૃષ્ણ !
#GSRTC#GujaratST#SudarshanSetu#Dwarka
રાજ્યકક્ષાના પુરવઠામંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર દ્વારા મોડાસા ડેપો ખાતે ફરજ પરના ડ્રાઇવરશ્રી તથા કંડકટરશ્રી ને ના વર્ષની શુભેચ્છા સાથે મીઠાઈ નું વિતરણ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવેલ હતી.
@sanghaviharsh@CMOGuj@OfficialGsrtc
@CollectorArvali
Hon.vice president of himmatnagar nagarpalika and corporator visited Himmatnagar Depot and sweet Box Distributed to drivers and conductors on duty to employees working away from home and good blessing GSRTC employees 🙏🏻
@sardesairajdeep@CMOGuj@OfficialGsrtc
Hon. MLA sir visited Khedbhrama Depot and sweet Box Distributed to drivers and conductors on duty to employees working away from home and all employees Gsrtc Good bless wishes.
@sanghaviharsh@CMOGuj@OfficialGsrtc
આજરોજ માનનીય તાલુકા પંચાયત પ્રમુખ શ્રીપ્રદિપસિંહ રાઠોડ દ્વારા ડ્રાઇવરશ્રી તથા કંડકટરશ્રી કે જેઓતહેવારના સમયે પણ પરિવાર તથા સ્વજનોથી દૂર રહી નિષ્ઠાપણે પોતાની ફરજ નિભાવી મુસાફરને તેમના વતન લઈ જવા હંમેશા તૈયાર રહેતા કર્મચારીને નવા વર્ષની શુભેચ્છા પાઠવેલ હતી.
@sanghaviharsh@CMOGuj