*પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અરવિંદ વિજયને પોતાના પત્ની સાથે વહેલી સવારે પાટણની વી.કે ભૂલા હાઇસ્કુલ ખાતે આવેલ મતદાન મથક પર મતદાન કર્યું* #ChunavKaParv
ચુંટણી અધિકારી 3 - પાટણ સંસદીય મતદાર વિભાગ અને કલેકટરશ્રી પાટણ દ્વારા 3 - પાટણ સંસદીય મતદાર વિભાગ માટે ચૂંટણીની નોટિસ ( નમૂનો 1) આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવી અને કલેક્ટર કચેરી પાટણ ખાતે ઉમેદવારી પત્ર ભરવા માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવેલ છે.
@ECISVEEP@CEOGujarat
લોકસભા સામાન્ય ચૂંટણી-2024
આજ રોજ ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી પી.શ્રીધરનની સાથે પાટણ માહિતી કચેરી ખાતે કાર્યરત એમ.સી.એમ.સી કંન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી.
@ECISVEEP@CEOGujarat
લોકસભા સામાન્ય ચૂંટણી - 2024
આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે ખર્ચ નિરીક્ષક શ્રી પી.શ્રીધરનની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજાઇ.
તેમજ ખર્ચ નિરીક્ષકશ્રીને સમગ્ર ચૂંટણીની કામગીરી અંગે અવગત કરાયા.
@ECISVEEP@CEOGujarat
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪
પાટણ જિલ્લાના શતાયુ મતદારોને પ્રોત્સાહિત કરવા માટે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી.
શતાયુ મતદાતાઓને મળીને તેઓને સાલ અને પ્રમાણપત્ર આપીને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
@ECISVEEP@CEOGujarat
ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જાહેરાત થતા જિલ્લા માહિતી કચેરી, પાટણ ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી સેન્ટરનું ઉદ્ધાટન કરી વિધિવત શરૂઆત કરાવામાં આવી.
#ECI#ceogujarat@CEOGujarat