@SonyTV "सच्चा ज्ञान केवल याद रखे गए तथ्यों का संग्रह नहीं, बल्कि एक जीवंत प्रक्रिया है।
स्मृति सामग्री देती है, विश्लेषण उसका अर्थ स्पष्ट करता है, और सही प्रयोग उस समझ को विवेक में बदल देता है।"
मूल्य वाक्य :
"स्मृति तथ्य जुटाती है, तर्क राह दिखाता है, और सही कर्म मूल्य तय करता है।
@deKoderdigital Truly informative and realistic specially for Investors of India the people don't get proper information for Investment.
I am requesting *DeKoder* to a new business channel for Indian Investor.
@TanviSolankii એક અદ્ભુત અને ભાવ સભર પૂજનીય અને દર્શનીય પ્રતિમાજી 🙏 શ્રી શ્રેયાંસ પ્રભુજી ને નમો જિણાંણં અને સાધ્વીજી શ્રી પદ્મશ્રી મહારાજને મત્થેણં વંદામી 🙏🤲
@TanviSolankii જયશ્રી વસુદેવ કૃષ્ણ 🙏 આ પ્રભુજીની પણ અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે. આજ જગ્યા પર આ જિનાલય ની જમણે બાજુ શ્રી ઓસિયાજી યા શ્રી સચ્ચ્યાય માતાજી ની પણ અદ્ભુત પ્રતિમાજી બિરાજમાન છે. જે શેર કરવા વિનંતી છે.
જય જિનેન્દ્ર 💐
@JainGoldnMandir આ શંખેશ્વર તીર્થ : શ્રી શંખેશ્વર. પાર્શ્વનાથ દાદા, શ્રી સ્થંભન પાર્શ્વનાથ , શ્રી પદ્માવતી દેવી, અને સમસ્ત પરિસર, એની ધજાઓ, અને આ પવિત્ર તીર્થ ની ભૂમિ, આ શંખેશ્વર દાદા જ્યાંથી પ્રગટ થયેલા એનો હમેશ હર્યોભર્યો કૂવો કમસેકમ ત્રણ દિવસ સ્થિર થઈએ તો માણવા મળે. 🙏🥰🙏
@TanviSolanki_ આચાર્ય ગુરુદેવ શ્રી હીરવિજય મહારાજ સાહેબની ૪૨૯ ની વર્ષગાંઠ અને શ્રી જૈન ધર્મ શાસ્ત્ર અને જૈન સમાજને આપેલ યોગદાન ની સ્મરણાંજલિ સાથે કોટિ કોટિ વંદન 🙏
💐🎉🌹🎊🌹🎉💐
@navin_ankampali 😢🥹 આ અબોલ.પ્રાણીઓ ની રક્ષા કરો ભગવાન આવા કઠિન અને ભયાનક રેલ ની સ્થિતિ આ મૂંગા પ્રાણીઓ ને બચાવવું માણસ જાત માટે કેટલી.ક્ઠીન છે. ભગવાન ની કૃપા, સરકાર અને સમાજની અભૂતપૂર્વ મદદ વિના આ ભગીરથ કર્તવ્ય શક્ય નથી આવા સમયે એકબીજા પર દોષારોપણ થી કોઈ જ ઉકેલ ન મલે.. કુદરત ની કૃપા અનિવાર્ય છે
@mid_day એમનું દર્દ આત્મહત્યા તરફ ખેંચી રહ્યું છે , એના સાથી ઓ પણ આજ દુઃખ દર્દ માં પણ એમને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. આપણી સરકાર, સમાજ એમના દર્દ ને જરૂરી દરેક મદદ અને હમદર્દી કરે તો જ એ જગતનો તાત કમસેકમ મર્યાદિત જરૂરિયાત ની પૂરતી કરી એને રાહત અને હિંમત આપે એવી પ્રભુને પ્રાર્થના 🙏
@UmeshThakran007 પોતાના સાથી ઓ માટે આટલી ઉમદા સેવા અને શ્રમદાન એ પણ કુદરતી આપદા ના મુશ્કેલ સમયમાં ખરેખર અનુમોદના અને અભિનંદન ને લાયક અને એના કર્તવ્ય ભાવના આપણે બધાને પ્રેરક બની રહી છે.. જય હિન્દ 👏🙏🥰