@AhmedabadPolice@sanghaviharsh
9825826984
GJ18BV7229
આ નંબર નુ ડમ્પર નંબર પ્લેટ વગર ઓવર સ્પીડ માં જતુ હતુ. ઉભુ રખાવી ને ડ્રાઇવર પાસે થી ડમ્પર નંબર તેમજ મ��લિક નો નંબર લીધો છે. યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી
@CollectorNar@sanghaviharsh@Bhupendrapbjp આ વર્ષની(2025) ચૈત્ર માસ માં થતી ઉત્તરવહીની નર્મદા પરિક્રમા માં શેહરાવ થી તિલકવાડા અને રેંગણ ગામ થી રામપુરા વચ્ચે નર્મદા નદી પાર કરવા માટે પીપા પુલ (કુંભ મેળા માં બન્યા હતા)બનાવવા વિનંતી.જેથી પરિક્રમા વાસીઓ ને સરળતા રહે.નર્મદે હર🙏