જો #MGVCL ના અધિકારીઓ અને સરકારી અધિકારીઓ #SmartMeter ના એટલાજ ફાયદા ગણાવતા હોય તો પહેલાં એમને એક આઇડિયલ રોલ મોડેલ તરીકે 👇 આ કરવું જોઈયે જેનાથી પ્રજા નો એમના ઊપર વિશ્ર્વાસ બની રહે.
મારાં મંતવ્ય થી ત��� પહેલા MGVCL ના દરેક ઓફીસ, અધિકારી અને કર્મચારીને ત્યાં, એ પછી દરેક ધારાસભ્ય, કોર્પોરેટર, કલેક્ટર, કમિશનર, અને બધાજ સરકારી ઓફીસ, અધિકારી અને કર્મચારી એના પછી બીજેપી ના દરેક પ્રમુખ, પેજ પ્રમુખ અને મેમ્બર અને છેલ્લે આમ જનતા ને ત્યાં.
મને પૂરો ભરોસો છે કે જો આવુ કરવમાં આવશે તો કદાચ આમ જનતા નો સ્માર્ટ મીટર લગાવવાનો નંબર નહી આવે 🤣🤣
પેહલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્ર્વાસ કરો 🤣🤣🤣
#SmartMeter #Vadodara #SmartCity #MGVCL
"Virat Kohli" made a world record after making 50th ODI century – the highest number of centuries by any cricketer in history. He broke Sachin Tendulakar's record in front of him - 49 ODI tons.
#Congratulations#India#ViratKohli
"આપ"ના MLA, "કામ"ના MLA..
એકબાજુ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણીનો થાક ઉતારવા આરામ કરી રહ્યા છે!
જ્યારે આપના ધારાસભ્યો જીત્યા બાદ તુરંત રોડરસ્તા, આરોગ્ય, શિક્ષણ અને જનસુવિધા મજબૂત બનાવવા લાગ્યા છે કામે..