માણસ નુ પોતાનું શું છે ?
જન્મ : - બીજા આપે
નામ : - બીજા રાખે
ભણતર : - બીજા શીખવાડે
રોજગારી : - બીજા આપે
ઈજ્જત : - બીજા આપે
પહેલું અને છેલ્લુ સ્નાન : - બીજા કરાવે જે
સ્મશાન : - બીજા લઇ જશે
વિચાર દર્શન માન મર્યા પછી સંપતિઃ- બીજા લઈ જશે
તો માનવી ને ઘમંડ કઈ વાતનું !