તારીખ ૨૫/૦૬/૨૦૨૩ નો મારો જન્મદિવસ "ગરીબી નિર્મૂલન દિવસ"તરીકે ઉજવવા માટે વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન,જ્ઞાન કેન્દ્રો અને સમાજના વિવિધ સામાજિક સંગઠનોનો આભાર.
મિશન જ્ઞાન દ્વારા અમદાવાદમાં આવેલ જ્ઞાનકેન્દ્રોમાં સમુદાય દ્વારા રજૂ થયેલ કૃતિઓ,નૃત્ય,વિચારોની પ્રસ્તુતિ ચિરસ્મરણીય રહી
Happy and enlighten Buddha Purnima to all our citizens and peace lovers
Buddha is a symbol of peace. Buddha Purnima is a Triple Gem of Buddha's birth,his Enlightenment and Mahaparinirvan.
So let us celebrate it as "NIRVAN SUKHOTSAV"
Come and join in our Mission Dhyan
Happy and enlighten Buddha Purnima to all my world peace lovers.
Buddha is a symbol of peace and harmony. Buddha Purnima is an auspicious day of birth,enlightenment and mahaparinirvan.
Let us celebrate Buddha Jayanti as "NIRVAN SUKHOTSAV" since Nibbanam param sukhan
Community people are cordially invited on the auspicious occasion of Nirvana Sukhotsav Buddha Purnima 2023 at Sakhi Haat,Ranip, Ahmedabad
Please join us on Mission Dhyan
ગરીબ,શોષિત અને વંચિત સમાજ ને માનવીય અધિકારો ��પાવવાના મારા જન આંદોલનને હવે સક્રિય રાજકારણ થકી પરિણામ લક્ષી બનાવવા અને સમાજ ના ન્યાય,સમતા,બંધુતા, સ્વતંત્રતાના સંવિધાનિક હક્કોનું રક્ષણ થઈ શકે તે માટે "ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ"ના મારા પ્રવેશ સમારોહમાં પધારવા મૈત્રી��ૂર્ણ નિમંત્રણ છે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે તા.9/3/23 ના રોજ "બાપુનગર બ્રાન્ચ" નો ઉદ્ઘાટન સમારોહ સમાજના માનવંતા મહેમાનો ના વરદ હસ્તે યોજાઈ ગયો.આ દિવસે સખીઓને ૧૯ લાખનું લઘુ ધિરાણ આપી ઉપસ્થિતિ સખીઓ એ "Women Charter"માં તેઓની વેદના,વ્યથા અને સંઘર્ષન�� ગાથાઓ લખી.
#supportmissiongnan
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે તા.9/3/23 ના રોજ "બાપુનગર બ્રાન્ચ" નો ઉદ્ઘાટન સમારોહ સમાજના માનવંતા મહેમાનો ના વરદ હસ્તે યોજાઈ ગયો.આ દિવસે સખીઓને ૧૯ લાખનું લઘુ ધિરાણ આપી ઉપસ્થિતિ સખીઓ એ "Women Charter"માં તેઓની વેદના,વ્યથા અને સંઘર્ષની ગાથાઓ લખી.
#supportmissiongnan
सामाजिक व राजनीतिक जिम्मेदारियों के साथ-साथ अपनी व्यवसाय की जिम्मेदारी फिर से शुरू करते हुए बेहद गर्व महसूस हो रहा है।
अब लोगों की न्याय की लड़ाई हम सड़कों पर व विधानसभा में और न्यायालयों में भी लड़ेंगे।
नमो बुद्धाय, जय भीम!
મિશન જયભીમ ના પ્રદેશ પ્રમુખ, બૌદ્ધ મિશનરી અને કર્મઠ યુવાન PSI શ્રી જોગદિયા આપણી વચ્ચે નથી રહ્યા દિવંગત ની ચેતના ને મારી અને મિશન ના તમામ સાથીઓ વતી વિનમ્ર શ્રદ્ધાંજલિ છે. પરિવાર સાથે ઉપર આવેલ ખોટ માટે સદૈવ સાથે રહીશું તેવી મંગલ મૈત્રી અને "ઓમ મણી પદમે હુંમ" ની મંગલ ભાવના
आज 'मिशन जय भीम' द्वारा आयोजित कार्यक्रम में दिल्ल�� में हजारों लोग धम्म ग्रहण करने जा रहे हैं। श्रद्धेय @AdvRajendraPal जी भी पहुंच चुके हैं। अगर आप दिल्ली में हैं तो आप भी झांसी रानी रोड, आम्बेडकर भवन पहुंचे। नमो बुद्धाय, जय भीम!
धम्मचक्र प्रवर्तन दिवस की ढेरों मंगलकामनाएं।
5 अक्टूबर 2022 को सुबह 10 बजे डॉ०अंबेडकर भवन रानी झांसी रोड पर "मिशन जय भीम" के तत्वाधान में एक साथ 10,000 से ज्यादा लोग अपने पूर्वजों की गौरवशाली सांस्कृतिक विरासत बुद्ध के धम्म में घर वापसी करेगे।
आइए हम सब मिलकर बाबासाहेब के सपनों का प्रबुद्ध भारत बनाएं।
नमो बुद्धाय, जय भीम!
આજે ગુરૂ પૂર્ણિમા છે આજથી 2600 વર્ષ પૂર્વે સિદ્ધાર્થ ગૌતમે અષાઢી પૂર્ણિમા એ પંચવર્ગીય ભિક્ષુઓ ને પ���રથમ ધર્મ ઉપદેશ આપી ધમ્મચક્ર પ્રવર્તન કર્યું સિદ્ધાર્થ ગૌતમ ગુરૂ તરીકે સ્થાપિત થયા તેમણે આપેલો ધ્યાન નો ઉપદેશ જન જન સુધી પહોંચાડીએ આવો આપણે મિશન DHYAN દ્વારા લોકોને ધ્યાન શીખવાડીએ
આજે ગુરૂ પૂર્ણિમા છે આજથી 2600 વર્ષ પૂર્વે સિદ્ધાર્થ ગૌતમે અષાઢી પૂર્ણિમા એ પંચવર્ગીય ભિક્ષુઓ ને પ્રથમ ધર��મ ઉપદેશ આપી ધમ્મચક્ર પ્રવર્તન કર્યું સિદ્ધાર્થ ગૌતમ ગુરૂ તરીકે સ્થાપિત થયા તેમણે આપેલો ધ્યાન નો ઉપદેશ જન જન સુધી પહોંચાડીએ આવો આપણે મિશન DHYAN દ્વારા લોકોને ધ્યાન શીખવાડીએ