BSC Bio chemistry
MBA Finance
PGDM food safety and quality magt.
DIM SHRM
Diploma SI
Diploma Local self government
DiMFSM Decentralised waste water treatment
જીવનને જોખમી ધંધાકીય પ્રવૃત્તિઓને BPMC એક્ટ મુજબ લાયસન્સ હેઠળ લાવવાની AMCની જવાબદારી છે. છતાં નિયમન ન થતાં જાહેર સુરક્ષા જોખમમાં અને AMCને અંદાજે ₹35 કરોડની લાયસન્સ ફીનું નુકસાન! જવાબદારી કોણ લેશે?@AmdavadAMC@CMOGuj@AMCommissioner@GPCB_HO@SBM_AMC
લગ્ન પ્રસંગ દરમિયાન ખોવાયેલ સોનાની ચેઇન મળવાની શક્યતા નહોતી, છતાં નારણપુરા સ્થિત મ્યુનિ.કોર્પોરેશનના ડી.કે. પટેલ હોલના સ્ટાફે બે દિવસ સતત મહેનત કરી ચેઇન શોધી માલિકને પરત કરી.સરકારી સેવાઓમાં આવી પ્રમાણિકતા અને ફરજપ્રતિ નિષ્ઠા અત્યંત પ્રશંસનીય છે@AmdavadAMC#AMC@PMOIndia@CMOGuj
વિશ્વ પર્યાવરણ દિવસ
અમદાવાદ મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલમાં સામાજિક ધાર્મિક પ્રસંગો માં વપરાયેલ પ્લાસ્ટિક બોટલ ને ક્રસર મશીન માં નાખી કોર્પોરેશન ને પ્લાસ્ટિક ના રોડ બનાવવા રોમટીરિયલ પૂરું પાડવાની પૂરજ કામગીરી.DK પટેલ હોલ નારણપુરા @PMOIndia@AmdavadAMC@sbmugujarat@SwachhIndore
Does your company seem to be able to allocate technicians to resolve complaints registered even after six days? It is a great shame that Mukesh Ambani's world-class company is in such a bad condition.@JioCare@reliancejio@_MukeshAmbani@Guj_LSA_DoT_MoC
Does your company seem to be able to allocate technicians to resolve complaints registered even after six days? It is a great shame that Mukesh Ambani's world-class company is in such a bad condition.@JioCare@reliancejio@_MukeshAmbani@Guj_LSA_DoT_MoC
Jio AirFiber internet problems r increasing a lot these days. In case of net failure, technicians R not allocated for repairing in Ahmedabad city for 3 days. Every week, it is a shame to file a complaint again. Is Anil Ambani or Mukesh Ambani the owner?
@jiocareindia@JioCare
@GURDEEPKAHLON_@garrywalia_ ગાળો બોલવાથી જ હાસ્ય નિઃસ્પનદ થાય તેવું આ મૂર્ખ માને છે.દીકરી બેનો ની હાજરી માં એ પણ. રૂપિયા ખર્ચી ને ગાળો કે બીભત્સ વાત સાંભળી શકાય નહીં. બહિષ્કાર લોકો નહીં જ કરે. સરકારે જ ઝેર ઓકતા આવા ગંદા કલાકારો ઉપર નિયંત્રણ રાખવુ પડશે. અંબાણી અને સુધામુર્તિના ચેરિટી વર્ક ને પણ ના છોડ્યું.
The largest gathering of mankind on this planet- Mahakumbh - Divya Kumbh at Prayagraj.
Unforgettable divine experience.
जय माँ गंगे 🙏🙏 हर हर महादेव 🙏
#MahaKumbh2025