The much awaited results of Swachh Survekshan 2020 will be announced on 20 August 2020 in the presence of Hon'ble PM.
Watch the live webcast from 11AM onwards.
Webcast:https://t.co/EyDO4vNaYJ
Youtube:https://t.co/S8nbuZO4mi
#MyCleanIndia#SwachhMahotsav#SwachhSurvekshan2020
ગંદકી ભારત છોડો અભિયાન અંતર્ગત તા.૧૫/૦૮/૨૦ના રોજ શહેરના ઉત્તર ઝોનમાં આવેલાં ખુલ્લા પ્લોટ, એન્ટ્રી પોઈન્ટ તથા જાહેર સ્થળો પર સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવેલ.
ગંદકી ભારત છોડો અભિયાન અંતર્ગત તા.૧૫/૦૮/૨૦ના રોજ શહેરના પૂર્વ ઝોનનાં વૉર્ડમાં આવેલાં ખુલ્લા પ્લોટ, એન્ટ્રી પોઈન્ટ તથા જાહેર સ્થળો પર સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવેલ.
ગંદકી ભારત છોડો અભિયાન અંતર્ગત તા.૧૫/૦૮/૨૦ના રોજ શહેરના દક્ષિણ ઝોનનાં વૉર્ડમાં આવેલાં ખુલ્લા પ્લોટ, એન્ટ્રી પોઈન્ટ તથા જાહેર સ્થળો પર સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવેલ.