શ્રી અજયકુમાર ચૌધરી (ADGP )માલપુર તાલુકાના નાથાવાસ મેવડા અને સરસ્વતી હાઈસ્કૂલ જાલમપુરમાં નાના ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ અંતર્ગત પ્રવેશ અપાવ્યો. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સર્વે સાથે મળીને કામ કરીએ.
@InfoGujarat@CollectorArv
તા.૨૧ જૂન,૨૦૨૬ ના રોજ ૧૨ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસમાં ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ.
↔️ સ્થળ:- શામળાજી મંદિર પરિસર,શામળાજી.
#સ્વસ્થજીવનમાટેયોગ@CMOGuj@sanghaviharsh@GujaratYogBoard
મેઘરજ તાલુકાના ઝરડા ગામે આંગણવાડી કેન્દ્રની અને પ્રાથમિક શાળાની મુલાકાત લઇ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવતા ભોજનની ચકાસણી કરવામાં આવી તેમજ બાળકો અને શિક્ષકો સાથે સંવાદ કરવામાં આવ્યો આ સિવાય ગામમાં ચાલી રહેલ વિકાસના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું@CMOGuj@GujPRHDept
આજ રોજ ધનસુરા તાલુકાના વડાગામ ગ્રામ પંચાયતની મુલાકાત કરી વિકાસના કામોની ચકાસણી કરવામાં આવી તેમજ આંગણવાડી કેન્દ્ર તથા PHC સેન્ટરની મુલાકાત કરી આરોગ્યલક્ષી સેવાઓની ચકાસણી કરી @CMOGuj@GujPRHDept@sanghaviharsh
પ્રિ-મોન્સુન અને ચોમાસુ-૨૦૨૬ ની પૂર્વ તૈયારીઓ અંગે મોડાસા નગરપાલિકા દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથેની બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપન, પૂર્વ તૈયારીઓને અનુલક્ષીને આગોતરા આયોજન અને તમામ કામગીરીની સમીક્ષા સહ જરૂરી ચર્ચા કરવામાં આવી. @CMOGuj@sanghaviharsh@CO_MODASA
શીણાવાડ ગ્રામ પંચાયતni મુલાકાત કરી રેકર્ડ નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ નિર્માણાધિન નવીન ગ્રામ પંચાયત ભવનનું નિરીક્ષણ કર્યું.@CMOGuj@GujPRHDept@sanghaviharsh
આજ રોજ શામળાજી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો તેમાં હાજરી આપી અરજદારશ્રીઓની રજૂઆતો સાંભળી ,સંબંધિત અધિકારીશ્રીઓને નિયમોનુસાર તાત્કાલિક નિકાલ કરવા માટે સૂચના આપી.@GujPRHDept@CMOGuj@sanghaviharsh
બોલુંદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી PHC પર સારવાર માટે આવેલ દર્દીઓ સાથે ચર્ચા કરવામાં આવી તેમજ PHC ના સ્ટાફને આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું @CMOGuj@GujPRHDept@sanghaviharsh