નિષ્પક્ષ અને સુરક્ષિત મતદાન માટે સજ્જતતા!🗳️
આજે વોર્ડ નં.18,30 અને 31 માં ચૂંટણી ઓબ્ઝર્વર સાહેબશ્રીએ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને મતદારોને કોઈ અગવડ ન પડે તે હેતુથી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
#AMC2026@CEOGujarat@CollectorAhd
"લોકશાહીનો સાચો ઉત્સવ"🗳️
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી 2026 અંતર્ગત આજે વોર્ડ નં-18, 30 અને 31 માં દિવ્યાંગ મતદારોએ વ્હીલચેર પર આવીને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું. શારીરિક મર્યાદાઓ હોવા છતાં મજબૂત ઈચ્છાશક્તિ દર્શાવી અન્ય નાગરિકો માટે તેઓ પ્રેરણારૂપ બન્યા છે.
@CollectorAhd@CEOGujarat
રાજ્ય ચ���ંટણી આયોગના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના અસરકારક સંચાલન માટે નિયુક્ત નિરીક્ષક શ્રીમતી અવંતીકા સિંઘ (MD, GSPC) ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.
#LocalBodyElection2026
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી-2026 વોર્ડ નંબર-18,30,31 માં સમાવિષ્ટ સંવેદન��ીલ તથા અતિસંવેદનશીલ મતદાનમથકો નક્કી કરવા બાબતે સંબંધિત પોલીસ અધિકારીશ્રીઓ સાથે પરામર્શ બેઠક યોજવામાં આવી.
@CollectorAhd
@CEOGujarat
@CMOGuj
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો તેમજ બફર સ્ટોક ઉપલબ્ધ છે. કોઈપણ પ્રકારની અછત નથી.
નાગરિકોએ અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવી.
#Gujarat#FuelSupply#NoPanicPlease
"રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી..."
રાજ્ય પાસે પેટ્રોલ-ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે : શ્રી મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર
#NoPanicPlease@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા; રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ અને અફવાઓથી દૂર રહ���વા નાગરિકોને અપીલ...
રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. ઉપરાંત, રાજ્યમાં પૂરતો ઇંધણનો 'બફર સ્ટોક' પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી : અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધાર
ઓઈલ કંપનીઓએ સપ્લાયના કલાકો વધાર્યા છે અને જથ્થામાં પણ વધારો કર્યો છે. વધુમાં, સોશિયલ મીડિયામાં આવતા ખોટા મેસેજ કે અફવાઓથી દોરાઈને પંપ પર ભીડ ન કરવી જોઈએ. ગુજરાતમાં ઇંધણની કોઈ જ તકલીફ નથી અને ભવિષ્યમાં પણ રહેશે નહીં : ભારતના પેટ્રોલિયમ ડીલર્સ એ��ોસિએશનના પ્રેસિડેન્ટ
#GujaratGovernment #Petrol #Diesel @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
આદિવાસી સમુદાયના સર્વગ્રાહી કલ્યાણની દિશામાં ગુજરાતનાં આગેકદમ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના આદિવાસી સમાજના બાંધવો માટે ગુણવત્તાસભર શિક્ષણ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ રાજ્ય સરકાર.
#ViksitGujaratBudget#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
રાજ્યમાં વન વિસ્તારોના રક્ષણ અને વન્ય પ્રાણીઓના જતન થકી પર્યાવરણપ્રીય વિકાસની પ્રતિબદ્ધતા સાથે વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3560 કરોડની જોગવાઇ.
#ViksitGujaratBudget#અડગ_નેતૃત્વ_અવિરત_વિ���ાસ
પર્યાપ્ત વીજ વિતરણ, ઊર્જા સંરક્ષણ, બિન-પરંપરાગત ઊર્જાના સ્રોતો થકી રાજ્યમાં અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹4842 કરોડની જોગ���ાઇ.
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
રાજ્યમાં જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ વધુ આધુનિક અને અસરકારક બનાવવાની પ્રતિબદ્ધતા સાથે મહેસૂ�� વિભાગ માટે કુલ ₹5552 કરોડની જોગવાઇ.
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
'સમૃદ્ધ ખેતી, ખુશહાલ ખેડૂત'ના સંકલ્પને ચરિતાર્થ કરવા આધુનિક અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓની સાથોસાથ પ્રાકૃતિક ખેતીને વ��ગ આપવાની પ્રતિબદ્ધતા સાથે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24,022 કરોડની જોગવાઇ.
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
રાજ્યમાં વિજ્ઞાન તેમજ નવીનતમ ટેક્નોલોજીનો વ્યાપ વધારી વિજ્ઞાન આધારિત વિકાસની નેમ સાથે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹2634 કરોડની જોગવાઇ.
#ViksitGujaratBudget#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
SIR 2026 અંતર્ગત 44- એલિસબ્રીજ વિધાનસભા ની તા. 17/02/2026 ના રોજ પ્રસિદ્ધ થયેલ આખરી મતદારયાદી રાજકીય પક્ષોના પ્રતિનિધિ ને સુપરત કરવામાં આવી.
@CEOGujarat@ECISVEEP@CollectorAhd
77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે આયોજિત રાજ્ય મહોત્સવમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ્હસ્તે તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજવંદન સમારોહ.
#RepublicDay